ક્રુર મુગલ સલ્તનત સામે ચટ્ટાનની જેમ ઉભા રહી શહીદૃી વ્હોરનાર વીર સાહેબજાદૃાઓની યાદૃમાં દૃેશના મનાવતા વીર બાળ દિૃવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારત મંડપમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત પૈકીના એક બાળક સાથે સંવાદ કરી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
સોનાના વાયદામાં રૂ.1015 અને ચાંદીના વાયદામાં રૂ.8099નો ઉછાળો: ક્રૂડ તેલનો વાયદો રૂ.29 લપસ્યો
ઇલેક્ટ્રિસિટી વાયદામાં નરમાઇ: એલચી, મેન્થા તેલના વાયદામાં સુધારો: કોમોડિટી વાયદાઓમાં રૂ.30562.09 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66180.89... -
કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ
નેવી ઓફિસરની બહેને વડાપ્રધાન મોદીની મદદ માંગી ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી પૂર્ણેન્દુ તિવારીના પરિવાર પર ફરી... -
હવે નવા વાહનોમાં ફાસ્ટેગ માટે કેવાયવી ફરજિયાત નહીં: કાર માલિકોને રાહત
લોકોની સફરને સુવિધાજનક બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટીનો નિર્ણય નેશનલ હાઇવે ઓથોરીટીએ 1 ફેબ્રુઆરીથી કાર, જીપ, વાન...
