અરવલ્લી પર્વતમાળા કેસમાં ફેરવિચારણા આવકારદૃાયક

અરવલ્લી પર્વત માળામાં ખાણકામ કરવાના કેસમાં સુપ્રિમ કોર્ટે પોતાના ચૂકાદૃા પર સ્ટે આપ્યો છે અને અરવલ્લીની પહાડીઓ અન્ો પર્વત શ્રુંખલાની સમાન વ્યાખ્યાન્ો સ્વીકારી હતી

સુપ્રિમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા મામલે ૨૦ નવેમ્બરના રોજ આપ્ોલા પોતાના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોન્ો નોટિસ જાહેર કરીન્ો ત્ોમના જવાબો માંગ્યા છે મુખ્ય ન્યાયાધીશ સ્ાૂર્યકાન્તના ન્ોત્ાૃત્વ હેઠળની ત્રણ સભ્યોની બ્ોન્ચે આ કેસની સ્ાૂનાવણી કરી હતી.
આ કેસની આગામી સુનાવણી ૨૧ જાન્યુ.ના રોજ થશે અરવલ્લી પર્વતમાળાન્ો લગતા એક મહત્વપ્ાૂર્ણ કેસમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસ્ોથી સ્પષ્ટતા માગી છે અન્ો વર્તમાન પરિભાષા પર સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સ્ાૂર્યકાંત્ો જણાવ્યું હતું કે, વર્તમાન વ્યાખ્યા પર્યાવરણીય સંરક્ષણના અવકાશન્ો સંકુચિત કરી શકે છે. કોર્ટે ૨૦ નવે.ના ત્ોના આદૃેશના અમલીકરણ પર રોક લગાવી હતી. આદૃેશમાં કહૃાું હતું કે, કોઇપણ નિર્ણય લેતા પહેલા નિષ્પક્ષ અન્ો સ્વતંત્ર તપાસ જરૂરી છે. નિષ્ણાંતોની બન્ોલી ઉચ્ચ નિષ્ણાંત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે મુખ્ય ન્યાયાધીશ સ્ાૂર્યકાંત અન્ો જસ્ટિસ જે.કે. મહેશ્ર્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બન્ોલી વેકેશન બ્ોન્ચે આ મુદ્દાની સંપ્ાૂર્ણ અને સર્વાંગી તપાસ કરવા માટે ડોમેન નિષ્ણાંતોની બન્ોલી ઉચ્ચ શક્તિવાળી સમિતિની રચના કરવા પ્રસ્તાવ મૂક્યો છે. બ્ોન્ચે સુનાવણી દૃરમ્યાન કહૃાુ હતું કે, અમે એવું માનીએ છીએ કે, સમિતિ દ્વારા રજૂ કરાયેલી ભલામણો ૨૦ નવે., ૨૦૨૫ના ચૂકાદૃામાં આ અદૃાલત દ્વારા નિર્ધારિત તારણો અન્ો નિર્દૃેશો સાથે સ્થગિત રાખવામાં આવે. સુપ્રિમ કોર્ટ ૨૦ નવે.ના રોજ અરવલ્લી ટેકરીઓ અન્ો પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી અને નિષ્ણાતોના અહેવાલ જારી ના કરાય ત્યાં સુધી દિૃલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના ત્ોના વિસ્તારોમાં નવી માઇનીશ લીઝ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળાના રક્ષણ માટે અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાઓની વ્યાખ્યા અંગ્ો પર્યાવરણ, વન, અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સમિતિની ભલામણો સર્વોચ્ચ અદૃાલત્ો સ્વીકારી હતી.
સમિતિએ ભલામણ કરી હતી કે, અરવલ્લી પર્વતમાળાઓની આજુબાજુની જમીન કરતા ૧૦૦ મીટર કે ત્ોથી વધુની ઊંચાઇ ધરાવતો ડુંગર અથવા તો પર્વતનો ભાગ જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે અરવલ્લી પર્વતમાળા એ એકબીજાથી ૫૦૦ મીટરના અંતરે બ્ો કે ત્ોથી વધુ ટેકરીઓનો સંગ્રહ હશે. સમિતિએ અરવલ્લી પર્વતોન્ો વ્યાખ્યાપિત કરતી વખત્ો કહૃાું હતું કે, ‘અરવલ્લી જિલ્લામાં સ્થિત કોઇપણ ભૂમિ સ્વરૂપ, જે સ્થાનિક ભૂપ્રદૃેશથી ૧૦૦ મીટર કે ત્ોથી વધુ ઊંચાઇ ધરાવે છે ત્ોન્ો અરવલ્લી પર્વત સ્વરૂપ કહેવાશે. આ વાતથી દૃરેક નાગરિક માહિતગાર છે કે, અરવલ્લીની પર્વતમાળાઓ પર્યાવરણના સંતુલનમાં મહત્વની ભૂમિકા અદૃા કરે છે. પ્રર્વતમાળાઓના અંગ મનાતા ૧.૬ લાખ પહાડોનો દૃોઢ લાખથી વધુ પહાડો ઓછી ઉંચાઇ ધરાવે છે. આથી આ પ્રશ્ર્ન ઉપસ્થિત થઇ રહૃાો છે કે, આ પહાડોની ઉચાઇ નક્કી કરવાની વાત થતી નથી પરંતુ આ તમામ જોખમો સાથે જોડાયેલી બાબત છે કે, જે અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા જો નક્કી કરવામાં આવે તો ભવિષ્યમાં સ્થિતિ વણસી શકે છે.
હવે દૃેશમાં અરવલ્લી પર્વતમાળાઓ સાથે જોડાયેલ માત્ર ચાર રાજ્યોમાં નહીં પરંતુ સમગ્ર દૃેશમાં લોકો આ બાબતનો વિરોધ કરી રહૃાા છે આથી કોર્ટે પર્વતમાળાઓનું ખનન, વગ્ોરે પર રોક મૂકવાની સાથે ઉચ્ચસ્તરની કમિટી બનાવવાનો આદૃેશ કર્યો છે.
જો પ્રકૃતિ પોતાનું સંતુલન ગુમાવશે તો માનવીઓના જીવન માટે સંકટ ઉભું થઇ શકે છે. અરવલ્લીના પર્વતોન્ો જૈવ વિવિધતાની કરોડરજ્જુ ગણવામાં છે સમગ્ર અરવલ્લી વિસ્તારમાં વન્ય જીવોના મોટા પ્રમાણમાં વસવાટ છે આથી આ વાત સમજી શકાય છે કે, ખનન તથા અન્ય માનવીય ગતિવિધીઓન્ો મંજૂરી આપવામાં આવશે તો વન્ય જીવો માટે મોટું સંકટ થઇ શકે છે. આથી કહેવામાં આવી રહૃાું છે કે, અગાઉની સમિતિએ અરવલ્લીની પર્વતમાળાઓ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક તથા વાસ્તવિક તથ્યો સામે આંખ આડા કાન કર્યા છે અને પ્રજાની લાગણીઓની અવગણના કરવમાં આવી છે આથી જો અગાઉ દૃરેક પાસાઓનો વિચાર કરવાની બાબત ન રહેત. આથી સરકારે પોતાના કાર્યની શૈલીની બદૃલવી રહેત. આથી સરકારે પોતાના કાર્યની શૈલીની બદૃલવી જરૂરી છે. અરવલ્લી પર્વતમાળાઓમાં ખનનની પ્રવૃત્તિ જો બંધ કરવામાં આવશે તો સરકારન્ો કરની આવક મળશે નહીં તથા રોજગારી પર અસર પડશે પરંતુ વધુ કર મેળવવા કરતાં અરવલ્લીની પર્વતમાળા સામાન્ય પ્રજાના જીવન સાથે જોડાયેલો મુદ્દો છે.

રિલેટેડ ન્યૂઝ