વેનેઝુએલા પર અમેરિકાની કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસે અમેરિકાની કાર્યવાહી પર િંચતા વ્યક્ત કરતાં કહૃાું છે કે આ ખતરનાક ઉદૃાહરણ પૂરું પાડશે. મહાસચિવના પ્રવક્તા સ્ટેફાન દૃુજારિકે કહૃાું છે, કે આ સૈન્ય કાર્યવાહીથી ક્ષેત્રીય સ્તરે ગંભીર અને િંચતાજનક અસરની આશંકા છે. આ પ્રકારના ઘટનાક્રમ એક ખતરનાક ઉદૃાહરણ ઊભું કરે છે. દૃુનિયાના તમામ દૃેશોએ આંતરરાષ્ટ્રીય કાયદૃા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. અત્યંત િંચતાની વાત છે કે આંતરરાષ્ટ્રીય કાયદૃાઓનો ભંગ કરવામાં આવ્યો. અમેરિકા સતત વેનેઝુએલા પર ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આતંકવાદૃનો આરોપ લગાવતું રહૃાું છે.
રિલેટેડ ન્યૂઝ
-
વેન્ોઝુએલા પર અમેરિકાના હુમલા અંગ્ો ભારતની પ્રતિક્રિયા વેન્ોઝુએલા મુદ્દે વાતચીતથી શાંતિપ્ાૂર્ણ સમાધાન માટે તમામ પક્ષોન્ો ભારતની અપીલ
વેન્ોઝુએલામાં ભારતીયોન્ો બિનજરૂરી પ્રવાસથી બચવા સલાહ વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ભારતે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.... -
વેનેઝુએલા પર હુમલા મુદ્દે દૃુનિયા બે ભાગમાં વહેંચાઈ
ચીન અન્ો રશિયાની માગણી, અમેરિકા માદૃુરોન્ો તાત્કાલિક મુક્ત કરે ન્યુયોર્કના મેયર મામદૃાનીએ પણ ટીકા કરી વેન્ોઝુએલાની... -
આતંકવાદ અને પાણીની વહેંચણી સાથે ક્યારેય ન ચાલી શકે: જયશંકર
વિદૃેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદૃ ફેલાવતા ખરાબ...
