ભક્તોએ નવા વર્ષના દિૃવસે ઉદૃાર હાથે દૃાન આપ્યું છે
મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિૃરમાં ભક્તોએ નવા વર્ષના દિૃવસે ઉદૃાર હાથે દૃાન આપ્યું છે. સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ દિૃવસમાં આશરે રૂપિયા ૨૩.૨૯ કરોડનું દૃાન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાતાલની રજાઓ દૃરમિયાન, નવા વર્ષને વિદૃાય આપતા અને નવા વર્ષનું સ્વાગત કરતા લોકોએ તેમની શ્રદ્ધા અનુસાર દૃાન આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે દૃાન પેટીઓમાંથી કુલ રૂપિયા ૨૨,૦૨,૬૧,૦૦૬, દૃાન કાઉન્ટરમાંથી રૂપિયા ૩,૨૨,૪૩,૩૮૮, પીઆર ટોલ પાસમાંથી રૂપિયા ૨,૪૨,૬૦,૦૦૦, અને ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન દૃાન, ચેક/ડીડી અને મની ઓર્ડર દ્વારા પણ દૃાન આપવામાં આવ્યું હતું, જે કુલ રૂપિયા ૧૦,૧૮,૮૬,૯૫૫ અને રૂપિયા ૧૬,૮૩,૬૭૩ વિદૃેશી ચલણમાં ૨૬ અલગ અલગ દૃેશોમાંથી આવ્યા હતા.
મુખ્ય કાર્યકારી અધિકારીએ માહિતી આપી હતી કે લોકોએ ઘરેણાં પણ દૃાન કર્યા છે. મંદિૃરમાં રૂપિયા ૩૬,૩૮,૬૧૦ની િંકમતનું સોનું (૨૯૩.૯૧૦ ગ્રામ) અને રૂપિયા ૯,૪૯,૭૪૧ની િંકમતનું ચાંદૃી (૦૫ કિલો ૯૮૩ ગ્રામ) દૃાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, નવા વર્ષના પહેલા દિૃવસે, શ્રી સાંઈ બાબાના ચરણોમાં ૬૫૫ ગ્રામ વજનનો સોના-હીરાનો મુગટ અને એક આકર્ષક નક્ષિકમ અર્પણ કરવામાં આવ્યું હતું. આ મુગટની િંકમત રૂપિયા ૮૦ લાખ હોવાનો અંદૃાજ છે અને તેમાં આશરે ૫૮૫ ગ્રામ શુદ્ધ સોનું અને આશરે ૧૫૩ કેરેટ િંકમતી હીરા છે.
આ રીતે સંસ્થાને વિવિધ સ્ત્રોતોમાંથી કુલ આશરે રૂપિયા ૨૩,૨૯,૨૩,,૩૭૩નું દૃાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત, આ સમયગાળા દૃરમિયાન શ્રી સાંઈ પ્રસાદૃાલયમાં ૬ લાખથી વધુ સાંઈ ભક્તોએ મફત પ્રસાદૃ ભોજનનો લાભ લીધો હતો. જ્યારે ૧,૦૯,૦૦૦થી વધુ સાંઈ ભક્તોએ ફૂડ પેકેટનો લાભ લીધો છે. ૭,૬૭,૪૪૪ લાડુ પ્રસાદૃ પેકેટ વેચાયા હતા, જેના દ્વારા ૨,૩૦,૨૩,૦૦૦ રૂપિયા પ્રાપ્ત થયા છે. ૫,૭૬,૪૦૦ સાંઈ ભક્તોએ મફત પ્રસાદૃ પેકેટનો લાભ લીધો છે.
મળતી માહિતી મુજબ શ્રી સાંઈબાબા સંસ્થાન દ્વારા પ્રાપ્ત દૃાનનો ઉપયોગ શ્રી સાંઈબાબા હોસ્પિટલ અને શ્રી સાંઈનાથ હોસ્પિટલ, શ્રી સાંઈ પ્રસાદૃાલય, સંસ્થાનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મફત ભોજન પૂરું પાડવા, બહારના દૃર્દૃીઓ માટે દૃાન, સાંઈ ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સામાજિક કાર્યો માટે કરવામાં આવી રહૃાો છે.
