પાંચ દિવસના સપ્તાહનો અમલ નહી થાય તો ર7મીએ બેંક હડતાલની ચીમકી

ચાર દિવસ સુધી બેકીંગ વ્યવહારને અસર થવાની ભીતી

બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ લાગૂ કરવાની સમજુતી છતાં તેનો અમલ નહીં થતાં બેંક અધિકારી સંગઠન દ્વારા લડત માંડવામાં આવી જ છે અને હવે આગામી 27મી જાન્યુઆરીએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
27મીની હડતાળથી બેંકો સળંગ ચાર દિવસ બંધ રહે તેવી હાલત સર્જાશે. કારણ કે 24મીએ શનિવાર અને 25મીએ રવિવારની સાપ્તાહિક રજા છેે અને 26મીએ ગણતંત્ર પર્વની રજા હશે. બેંક ગ્રાહકો હેરાનગતિમાં મુકાઇ શકે છે.ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ ક્ધફેડરેશન દ્વારા જાહેર કરેલા હડતાળના એલાનમાં જાહેર કર્યું છે કે ઇન્ડિયન બેંક એસોસીએશન તથા કર્મચારી સંગઠનો દ્વારા માર્ચ 2024માં વેતન પંચ સમજુતી વખતે પાંચ દિવસનું સપ્તાહ દાખલ કરવાની સમજુતી થઇ હોવા છતાં હજુ તેનો અમલ કરાયો નથી. સંગઠન દ્વારા દેશભરમાં દેખાવો ઉપરાંત સોશ્યલ મીડિયામાં ટ્વિટ ઝુંબેશ કરવામાં આવી હતી જે સફળ રહી છે. લડતના કાર્યક્રમો છતાં સરકાર દ્વારા માંગનો અમલ કરાતો નથી. પાંચ દિવસના સપ્તાહના બદલામાં સોમ થી શુક્ર કામના કલાકોમાં 40 યેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.
મીનીટનો વધારો કરવાની સંમતિ થઇ જ છે એટલે તે દ્રષ્ટિએ કોઇ નુકશાન નથી ઉપરાંત સરકારી કચેરીઓ પાંચ દિવસના સપ્તાહની નીતિ લાગૂ જ છે. આઇબીએ દ્વારા પણ સરકારને ભલામણ કરી દેવામાં આવી હોવા છતાં સરકાર ઢીલ કરી રહી હોવાથી આગામી 27મીએ હડતાળનું એલાન જારી કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ