ઉત્તર ભારત પર ઠંડીનો પ્રકોપ

પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાન્ો લઈન્ો આવતા બર્ફીલા પવનોન્ો કારણે દૃેશભરના મેદૃાની રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનું તીવ્ર મોજુ ફરીવળ્યું છે. ઉત્તરાખંડના કેદૃારનાથમાં માઈનસ ૨૩ ડિગ્રી તાપમાન અન્ો હિમાચલ-કાશ્મીરમાં કેટલાક ભાગોમાં માઈનસ ૧૦ ડિગ્રી સાથે સૌથી ઠંડી રહી હતી. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લાલચોક ખાત્ો થઈ રહેલી હિમવર્ષાનો સહેલાણીઓ આનંદૃ માણી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ