વેન્ોઝુએલા પર હુમલા પાછળ ટ્રમ્પની મેલીમુરાદૃ

વેન્ોઝુએલા પર ટ્રમ્પની ગીધ ષ્ટિ વર્ષોથી હતી, હવે ટ્રમ્પની નજર એવા દૃેશો પર છે જ્યાં ત્ોલ, ગ્ોસ અથવા રેર અર્થ જેવી મૂલ્યવાન ખનિજ હોય, આ બધી કુદૃરતિ સંપદૃા ટ્રમ્પ હડપ કરવા અધિરા થયા છે

એક સાર્વભોમ દૃેશના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોઇ બીજા દૃેશ દ્વારા આ ઘોષણા કરવી કે એ દૃેશ પર રાજ અમે કરીશું. આ કાર્યવાહીન્ો કઇ શ્રેણીમાં રાખી શકાય?
આ બાબત સંયુકત રાષ્ટ્રના નિયમોન્ો આધીન સાચી ઠેરવી શકાતી નથી અથવા અન્ય કોઇ આંતરરાષ્ટ્રીય કાયદૃાના દૃાયરામાં આ વાત આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ‘ઓપરેશન એલ્સ્યુલુટ રિઝાલ્વ અંતર્ગત વેન્ોઝુએલા પર કાર્યવાહી કરવી, ત્ોમના કમાન્ડો દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદૃુરોનો ઘસડીન્ો બહાર લાવવા ત્યારબાદૃ ટ્રમ્પ દ્વારા સોશ્યલ મીડિયા પર હાથકડી સાથે માદૃુરોની ફોટો પોસ્ટ કરવી આ કઇ રીતનો સંદૃેશ છે?
શું વેન્ોઝુએલામાં થયેલી કાર્યવાહી અપવાદૃ સુધી સિમિત રહેશે અથવા નજીરની માફક સામે આવશે જેન્ો અમેરિકા સ્ોટ કરી રહૃાું છે. આ મુદ્દે સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનું માનવું છે કે, અમેરિકાની કાર્યવાહી ખતરનાક નજીર બની શકે છે અલબત્ત આ વાત સાચી છે પરંતુ ત્ોનાથી આગળ શું થશે?
શું આ વાત ૨૧મી સદૃીની સત્યના બની શકે છે? અલબત્ત ત્યાંના નાગરિકો દ્વારા ટ્રમ્પ્ો કરેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહૃાો છે. યુધ્ધની ઔપચારિક ઘોષણા કર્યા વગર અને કોંગ્રેસની સંમતિ લીધા વગર અન્ય દૃેશ પર સ્ૌન્ય કાર્યવાહી બંધારણના સ્વરૂપ્ો ખોટી છે. પરંતુ પ્રશ્ર્ન આ ઉપસ્થિત થાય છે કે, જો આ કાર્યવાહી અયોગ્ય હોય તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કોઇ કાર્યવાહી થશે?
કાર્યવાહી તો ત્યારેય થઇ ન હતી જ્યારે જ્યોર્જ બુશ જુનિયરે રાસાયણિક હથિયારોનું બહાનું બતાવી બગદૃાદૃ (ઇરાક)નો ધ્વંસ કર્યો હતો. અને ત્યારબાદૃ સદ્દામ હુસ્ોનનો ખાત્મો કર્યો હતો. પરંતુ શું ત્યાંથી કોઇ રાસાયણિક હથિયારો મળ્યા હતા? છતાં આ મુદ્દે વિશ્ર્વના ન્ોતાઓ ચૂપ રહૃાા હતા.
જો આમ ન થાય તો દૃુનિયા વારંવાર ગુલામ બનવાની પ્રક્રિયામાંથી પસાર થાય નહીં અન્ો સામ્રાજ્યવાદૃી તાકાતોએ વારંવાર આવા હુમલા કર્યા ન હોય. આથી કહી શકાય કે, ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય છે. તો શું ટ્રમ્પ આ સંદૃેશો આપવાનો પ્રયાસ કરતા નથી ન્ો આ જ ત્ોમનું ‘માકા (મેક અમેરિકા ગ્રેટ અગ્ોઇન) પ્લાન છે અથવા અમેરિકા ફર્સ્ટનો માર્ગ છે?
ટ્રમ્પ દૃાવો કરી રહૃાા છે કે, વેેેન્ોઝુએલા સરકાર નાર્કો આતંકવાદૃી ન્ોટવર્કનું સમર્થન કરતી હતી તથા અમેરિકામાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. ત્ોમની નજરમાં વેન્ોઝુએલામાં લોકશાહીના મૂલ્યો ખતમ થઇ ગયા હતા, તથા માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન થતું હતું.
પરંતુ આ વાતની નોંધ લેવી જોઇએ કે માનવ અધિકારોનું હનન ટ્રમ્પના પાકિસ્તાનના મિત્ર અસીમ મુનીરન્ો ત્યાં પણ થઇ રહૃાું છે આ બાબત્ો ટ્રમ્પ્ો શું કાર્યવાહી કરી? અસીમ મુનીરન્ો તો વ્હાઇટ હાઉસમાં બ્ોસાડીન્ો લંચ તથા ડિનર કરાવું.
વેેન્ોઝુએલા તથા અમેરિકા તરફ ષડયંત્ર આ વાત મજાક જેવી નથી લાગતી? ટ્રમ્પ વધુમાં જણાવે છે કે, રાષ્ટ્રપતિ માદૃુરો ગ્ોરકાયદૃેસર ગતિવિધીઓ તથા િંહસાન્ો વેગ આપતા હતા શકયતા છે કે, કદૃાચ આવી વાત હોય તો આ માટે કાર્યવાહી કરવા તમારી નિમણૂંક કોણે કરી? શું સંયુકત રાષ્ટ્રે તમારી નિમણૂંક કરી? સુરક્ષા પરિષદૃમાં લેવાયેલા નિર્ણયો? આંતરરાષ્ટ્રીય કોર્ટે? અમેરિકાની કોંગ્રેસ? જવાબ છે આમાથી કોઇપણ નહીં.
અમેરિકા વિશ્ર્વના દૃેશોન્ો આ સંદૃેશો આપવા માગ્ો છે કે, કોઇપણ દૃેશ સામે કાર્યવાહી કરવી ત્ોમની આત્મરક્ષાનું સ્વરૂપ છે. અલબત્ત આ મુદ્દે અમેરિકા પાસ્ો કોઇ દૃેશ સાક્ષી સ્વરૂપ્ો નથી. સંયુકત રાષ્ટ્રના આર્ટીકલ ૨ (૪)માં સ્પષ્ટ રીત્ો જણાવ્યું છે કે, કોઇ અન્ય રાજ્ય પર બળપ્રયોગ ત્યારે કરી શકાય જ્યારે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃે સંમતિ આપી હોય અથવા જ્યારે આત્મરક્ષાનું સ્પષ્ટ પ્રમાણ સન્મુખ હોય.
આ બ્ો વાત હાલમાં અમેરિકા પાસ્ો નથી તો શું ટ્રમ્પ વિશ્ર્વ વ્યવસ્થાન્ો પોતાની મુઠ્ઠીમાં રાખવા માગ્ો છે?
વેન્ોઝુએલા પર ટ્રમ્પની ગીધ ષ્ટિ ઘણા સમયથી હતી માત્ર વેન્ોઝુએલા નહીં ટ્રમ્પની નજર એ બધા દૃેશ તથા અન્ય દ્વીપ પર છે જ્યાં ત્ોલ, ગ્ોસ અથવા રેર અર્થ જેવી બહુમૂલ્ય ખનીજ હોય. ટ્રમ્પ આ બધા દૃેશોન્ો એવી રીત્ો ધમકાવી રહૃાા છે જ્યાંથી ત્ોમન્ો પ્રાકૃતિક સંપદૃા મળી શકે.
અમેરિકાના અધિકારીઓ જાહેરમાં એલાન કરી રહૃાા છે કે, વેન્ોઝુએલાનું ત્ોલ વોિંશગ્ટનનું છે. આથી ત્ોલ આ યુધ્ધના કેન્દ્રમાં છે. વિશ્ર્વ જાણે છે કે, વેન્ોઝુએલા પાસ્ો દૃુનિયાનો સૌથી મોટો ત્ોલ ભંડાર છે. ભૂતકાળ તરફ ષ્ટિ કરવામાં આવે તો વર્ષ ૧૯૯૯માં વેન્ોઝુએલામાં હુગો શાવેજ સત્તામાં આવ્યા બાદૃ ત્ોમણે ત્ોલ ઉદ્યોગનું રાષ્ટ્રીય કરણ કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ