બીજેપી અને િંશદૃે ગુટ વચ્ચે ચર્ચા ચાલુ, િંશદૃેના કોર્પોરેટરો હોટલમાં રહીને મજબૂત સ્થિતિ બનાવી રહૃાા છે
મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી છે. બીએમસીમાં ભગવો લહેરાયો છે. એકનાથ િંશદૃે અને ભાજપની સેનાએ મળીને શિવસેનાને હરાવી છે. ત્યારે પહેલીવાર બીએમસીમાં ભાજપના મેયર બનવા જઈ રહૃાા છે, જે ભગવા દૃળ માટે સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. ગત ત્રણ દૃાયકામાં બીએમસીની કમાન ઠાકરે પરિવાર પાસે રહી હતી. હવે મુંબઈના રાજકારણમાં મોટો ફેરબદૃલ થયો છે. પરંતું આ વચ્ચે મુંબઈના મેયર કોણ બનશે તેના પર પેચ અટક્યો છે.
બીએમસીમાં ભાજપની ભવ્ય જીત બાદૃ પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. એકનાથ િંશદૃેના શિવસેનાએ ૨૯ કોર્પોરેટરોને બાંદ્રાના તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિટ કર્યા છે. હોર્સ ટ્રેિંડગ અટકાવવા અને મેયર પદૃ માટે મજબૂતી મેળવવાની રણનીતિ હોવાનું ચર્ચાઈ રહૃાું છે. તો બીજી તરફ, મુંબઈમાં મેયર પદૃ પર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીજેપીએ ૮૯ સીટો જીતી, િંશદૃે શિવસેનાએ ૨૯ મળીને કુલ ૧૧૮ સીટો સાથે મહાયુતિને બહુમત (૧૧૪) મળ્યું, પરંતુ મેયર કોણ બનશે તે અંગે િંશદૃે ગુટની માંગણી ગરમાઈ છે. શિવસેના (ેંમ્)એ ૬૫ સીટો જીતી છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહૃાું કે િંશદૃેના વિશ્ર્વાસઘાતને કારણે બીજેપીને મેયર મળ્યો. મરાઠી માનૂસ િંશદૃેને યાદૃ રાખશે. તો બીજી તરફ, એકનાથ િંશદૃેએ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા કહૃાું કે મુંબઈમાં શિવસેનાનો મેયર બનવો જોઈએ. કારણ કે તે બાળાસાહેબ ઠાકરેની વારસો છે બીજેપી સાથે ચર્ચા ચાલુ છે. બીજેપી-િંશદૃેના ગઠબંધને મળીને મુંબઈમાં ઠાકરે ૨૫ વર્ષના દૃબદૃબાને તોડ્યું છે. પહેલીવાર મુંબઈમાં ભાજપનો મેયર બનવા જઈ રહૃાો છ. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહૃાું કે, ભગવાન ઈચ્છે તો ેંમ્નો મેયર બની શકે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહૃાું કે, એકાનાથ િંશદૃે જયચંદૃ છે, જેના કારણે બીજેપીને મુંબઈમાં મેયર મળ્યો મરાઠી માનૂસ આને ભૂલશે નહીં. મ્સ્ઝ્રમાં નવા મેયરની ચૂંટણી જલ્દૃી થશે બીજેપી અને િંશદૃે ગુટ વચ્ચે ચર્ચા ચાલુ, િંશદૃેના કોર્પોરેટરો હોટલમાં રહીને મજબૂત સ્થિતિ બનાવી રહૃાા છે.
