પુરા ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતી પામેલા 500 (પાંચ સોં) કલાકારોને રાત્રી રોકાણ કરવાનું સૌભાગ્ય અનુ. જાતિ સમાજના સ્વાભિમાન અને અસ્મિતા સમાન ધમ્મવાડીને મળ્યું એ ખુબ જ આનંદની વાત છે. 200 બહેનો અને 300 ભાઈઓ હતા. ધમ્મવાડીમાં તૈયાર થઈ સોમનાથ જતા હતા. ધમ્મવાડીમા કલાકારો ના આગમન અને રોકાણથી આનંદમય વાતાવરણ સર્જાયું હતું. સરકારના સાંસ્કૃતિક વિભાગમાં ધમ્મવાડીની નોંધ લેવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ માર્ગ, વીજ, આરોગ્ય,(સિંચાઈ પ્રશ્ર્ને ચર્ચા, માર્ગદર્શન)
ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.... -
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપથી બદલાતા વૈશ્વિક સત્તા-કેન્દ્રો, આર્થિક સમીકરણો અંગે જાણીતા જિયોપોલિટિકલ એક્સપર્ટનું વ્યાખ્યાન
ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર તથા ભાવનગર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BESIA) ના સંયુક્ત ઉપક્રમે... -
ખંભાળિયાથી રાજકોટની એસ.ટી. બસે મુસાફરોને રઝડાવ્યા એન.આર. આઈ મહિલા પેસેન્જરને કડવો અનુભવ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં એક એન.આર.આઈ. મહિલાને ખંભાલિયા ડેપોની વહેલી સવારની ખંભાલિયાથી રાજકોટ દોડતી એસ.ટી. બસના...
