લાંબો વિકએન્ડ નજીક આવી રહ્યો છે, ત્યારે તમે ઘરે હોવ કે ફરતા હોવ, એમેઝોન ગ્રોસરી દ્વારા વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા સિલેક્શનનો આનંદ માણી શકો છો અને તમારા પ્લાનનો ઘરે કે બહાર ગમે ત્યાં રહીને મહત્તમ આનંદ માણી શકો છો.
તાજા ઉત્પાદનો અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, બેબી કેર, પેટ કેર, સ્વાદિષ્ટ કરિયાણા અને આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળમાં સમર્પિત ઓફરો દ્વારા, ખરીદદારો હગીસ, પેમ્પર, ફિલિપ્સ એવેન્ટ, ડ્રૂલ્સ, વીબા, ટ્રૂ એલિમેન્ટ્સ, હેપ્પીલો અને બીજી ઘણી બ્રાન્ડ્સની વિશાળ રેન્જ એક્સપ્લોર કરી શકે છે.
છેલ્લી ઘડીની તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરવા માટે એમેઝોન નાઉ દ્વારા દિલ્હી, મુંબઈ અને બેંગલુરુના પસંદગીના પિન કોડમાં અત્યંત-ઝડપી ડિલિવરી કરી આપવામાં આવે છે. જે લોકો અઠવાડિયા માટે ભવિષ્યનું આયોજન કરવાનું પસંદ કરતા હોય તેઓ એમેઝોન ફ્રેશ પરથી ઓર્ડર આપી શકે છે, જે તાજા ઉત્પાદનો, કરિયાણા અને બીજી ઘણી વસ્તુઓની 2 કલાકમાં ડિલિવરી કરી આપે છે, તેમજ સુપર વેલ્યુ ડેઝમાં દર વિકએન્ડમાં ટોચની બ્રાન્ડ્સ પર 45% સુધીની છૂટનો લાભ પણ મળે છે. બાળકો, પેટ્સ, સ્વાદિષ્ટ કરિયાણા અને આરોગ્ય તેમજ વ્યક્તિગત સંભાળ જેવી કેટેગરીઓમાં આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ રેન્જ માટે, એવરીડે એસેન્શિયલ્સ (દૈનિક જરૂરિયાતો)માં ઓર્ડર આપવામાં આવે તે દિવસે અથવા બીજા દિવસે ડિલિવરીની સાથે સૌથી વધુ મૂલ્ય-આધારિત સિલેક્શન પૂરું પાડવામાં આવે છે. આ બધાને એમેઝોનના વ્યાપક ડિલિવરી નેટવર્કનો સપોર્ટ છે જેમાં 100% પિન કોડમાં સેવા પૂરી પાડવામાં આવે છે, અને પ્રાઇમ મેમ્બરો માટે ખાસ ઓફરો અને એમેઝોન પે દ્વારા વધારાની બચતનો લાભ ઉઠાવી શકે છે.
