રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર

ભારતીય રેલવેએ ૨૦૨૬માં તત્કાલ ટિકિટ બુિંકગ માટે નવા નિયમો અમલમાં મુક્યાં છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય મુસાફરો માટે બુિંકગ પ્રક્રિયાને વધુ ન્યાયી અને સરળ બનાવવાનો છે. આ અપડેટ કરેલી માર્ગદૃર્શિકા બુિંકગ માટેના ચોક્કસ ધારાધોરણો નિર્ધારિત કરે છે. આ ઉપરાંત એક એકાઉન્ટમાંથી કેટલી ટિકિટ બુક થઇ શકશે તેની પણ મર્યાદૃા નક્કી કરે છે. જેથી ઓટોમેટેડ સિસ્ટમ્સ તેમજ એજન્ટો દ્વારા થતા દૃુરુપયોગને અટકાવી શકાય.
નવા નિયમો મુજબ, કોઈપણ ક્લાસ (શ્રેણી) કે રૂટ હોય, તત્કાલ બુિંકગ મુસાફરીના એક દિૃવસ પહેલા સવારે ૧૦:૦૦ વાગ્યે એકસાથે શરૂ થશે. અગાઉના અલગ-અલગ સમયના બદૃલે હવે આ ફેરફારથી મુસાફરો માટે બુિંકગના સમયને યાદૃ રાખવો અને આયોજન કરવું સરળ બનશે. આ ઉપરાંત, હવે એક ૈંઇઝ્ર્ઝ્ર એકાઉન્ટ દૃીઠ દિૃવસમાં વધુમાં વધુ બે તત્કાલ ટિકિટ બુક કરવાની મર્યાદૃા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદૃાનો હેતુ દૃરેક નાગરિકને ટિકિટ મળી રહે તે માટેનો છે

રિલેટેડ ન્યૂઝ