રજૂ કરાયેલા બજેટને લઇને વડાપ્રધાનની પ્રતિક્રિયા; આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે

આ બજેટ ૨૦૪૭ના વિકસિત ભારતનો પાયો પણ મજબ્ાૂત કરે છે:મોદૃી

‘લોકલથી ગ્લોબલની તેજ રતારને વ્યાખ્યાયિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ બજેટ ૨૦૨૬-૨૭ને એક દૃૂરદૃર્શી અને ગેમચેન્જર દૃસ્તાવેજ ગણાવ્યું છે. પીએમ મોદૃીએ કહૃાું કે, આ બજેટ ભારતની વિકાસ ટ્રાજેક્ટરીને વધુ ગતિ આપે છે. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણની ઐતિહાસિક સિદ્ધિનો ઉલ્લેખ કરતાં કહૃાું કે, એક મહિલા નાણામંત્રી દ્વારા સતત નવમી વખત બજેટ રજૂ કરવું એ પોતે જ એક રેકોર્ડ છે અને નારી શક્તિની મજબૂતીનું ચમકતું ઉદૃાહરણ છે.
ઁસ્ મોદૃી જણાવ્યા અનુસાર, આ બજેટ માત્ર આજની જરૂરિયાતો પૂરી નથી કરતું, પરંતુ ૨૦૪૭ના વિકસિત ભારતનો પાયો પણ મજબૂત કરે છે. તેમણે તેને અવસરનો હાઈવે ગણાવતાં કહૃાું કે ભારત હવે માત્ર કટ્ઠજીંજં ખ્તર્ુિૈહખ્ત ીર્ષ્ઠર્હદ્બઅ બનીને અટકવા માંગતું નથી, દૃેશની નજર હવે વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, કોઈ પણ દૃેશની સૌથી મોટી પૂંજી તેના નાગરિકો જ હોય છે. અગાઉના વર્ષોમાં અમારી સરકારે દૃેશના નાગરિકોની ક્ષમતા વધારવા પર અભૂતપૂર્વ રોકાણ કર્યું છે. અમારો પ્રયાસ જૌઙ્મઙ્મ, જષ્ઠટ્ઠઙ્મી અને જેજંટ્ઠૈહટ્ઠહ્વૈઙ્મૈંઅને સતત મજબૂતી આપવાનો રહૃાો છે.
ઁસ્ મોદૃીએ કહૃાું કે, આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અનેક મોટા પગલાં ભરવામાં આવ્યાં છે. ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર, દૃેશભરમાં વોટર વેઝનો વિસ્તાર, હાઈ સ્પીડ રેલ કોરિડોર, ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન અને શહેરોને મજબૂત આર્થિક આધાર આપવા મ્યુનિસિપલ બોન્ડ્સને પ્રોત્સાહન, આ બધાં પગલાં વિકસિત ભારતની યાત્રાની ગતિને વધુ તેજ કરશે.

રિલેટેડ ન્યૂઝ