ન્યાય બંધ બારણા પાછળ રડી રહૃાો છે :ઈસી પર આક્ષેપો

સુપ્રીમ કોર્ટમાં જીૈંઇ પર મમતા બેનર્જીના આક્રમક તેવર

મમતા બ્ોનર્જીએ આ હીયિંરગમાં પોતે પક્ષ રજૂ કર્યો અને ચૂંટણી પંચને વોટ્સએપ કમિશન પણ ગણાવી દૃીધું હતું

પશ્ર્ચિમ બંગાળમાં જીૈંઇ મામલે માહોલ ભારે ગરમાયેલો છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચૂંટણી પંચ આમને સામને આવી ગયા છે. આ બધા વચ્ચે આજે દૃેશની સર્વોચ્ચ અદૃાલત સુપ્રીમ કોર્ટમાં જીૈંઇ અંગે સુનાવણી દૃરમિયાન રસપ્રદૃ માહોલ જોવા મળ્યો. સુનાવણીમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે કોર્ટમાં હાજર છે અને આગળની પંક્તિમાં બેઠા છે. મમતા બેનર્જી તરફથી હાજર થયેલા એડવોકેટ શ્યામ દૃીવાને સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે તત્કાળ દિૃશા નિર્દૃેશની માંગણી કરી.
સુપ્રીમ કોર્ટમાં જીૈંઇની સુનાવણી પહેલા મમતા બેનર્જીએ એક નવી અરજી દૃાખલ કરી. જેમાં ચૂંટણી પંચને વોટર લિસ્ટમાંથી કોઈ પણ નામ હટાવતા રોકવા માટે કોર્ટને તરત દિૃશા નિર્દૃેશ આપવાની માંગણી કરી છે. અરજીમાં કહેવાયું છે કે પશ્ર્ચિમ બંગાળ રાજ્યમાં ચાલી રહેલી એસઆઈર પ્રક્રિયા દૃરમિયાન મોટા પાયે મતદૃારોના નામ હટે તેવી આશંકા છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે ચૂંટણી પંચે લોકોની અરજીઓમાં મામૂલી ભૂલો માટે પણ અનેક લોકોને સર્ક્યુલર મોકલ્યા છે. મમતાએ ગુહાર લગાવી છે કે ૨૦૨૨ની વોટર લિસ્ટમાંથી કોઈનું પણ નામ ન હટે. મતદૃારોના હક ન છીનવાય.
મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દૃમરિયાન કહૃાું કે હું પોતે આ રાજ્યમાંથી છે અને હું એક્સપ્લેન કરી શકું છું. તેમણે કહૃાું કે અમને ન્યાય મળતો નથી. હું સામાન્ય પરિવારથી છું પરંતુ મારી પાર્ટી માટે લડી રહી છું. જેના પર સીજેઆઈએ કહૃાું કે પશ્ર્ચિમ બંગાળ સરકાર પણ કેસ લડી રહી છે.

રિલેટેડ ન્યૂઝ