વિપક્ષની ધમાલ વચ્ચે ટ્રેડ ડીલ પર લોકસભામાં પિયુષ ગોયલનું નિવેદૃન
એક વર્ષથી વાતચીત બાદૃ બંન્ો દૃેશો દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતિના વિવિધ ક્ષેત્રોન્ો અંતિમરૂપ આપવામાં સફળ રહૃાા: કેન્દ્ર સરકાર
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં નિવેદૃન આપ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ કહૃાુ કે પીએમ મોદૃીના ફેબ્રુઆરી ૨૦૨૫ના અમેરિકાના પ્રવાસ બાદૃ બંને પક્ષોના વાર્તાકારોએ ગંભીર ચર્ચા કરી. ભારતીય પક્ષ પોતાના સંવેદૃનશીલ પક્ષોની રક્ષા કરવામાં સફળ રહૃાો. પીએમ મોદૃીએ ઘણીવાર ર્ટ્મ્પ સાથે વાતચીત કરી. ત્યારબાદૃ અમેરિકાએ ભારત પર ટેરિફ ૫૦ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરી દૃીધો છે.
આ ટેરિફ દૃર ઘણા દૃેશો પર લાગેલા ટેરિફથી ઓછો છે. કૃષિ અને ડેરી ક્ષેત્રમાં આપણે ભારતના હિતને સુરક્ષિત રાખવામાં સફળ રહૃાાં છીએ.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે લોકસભામાં કહૃાુ કે ભારત અને અમેરિકા એકબીજાની પૂરક અર્થવ્યવસ્થા છે. અમેરિકા ડેટા, ઉર્ચાના ક્ષેત્રમાં અગ્રણી દૃેશ છે અને આપણે આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઘણા ક્ષેત્રોમાં ભારતની નિકાસ અમેરિકામાં ખૂબ વધશે. વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે આ સમજુતિ નવાચારને ગતિ પ્રદૃાન કરશે. આ ભારતના હિતમાં છે અને દૃેશને ખૂબ લાભ થશે. સાંસદૃોના હંગામા વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહૃાુ- પીએમ મોદૃીની ફેબ્રુઆરી ૨૦૨૫ની અમેરિકાની યાત્રા બાદૃ ભારત અને અમેરિકા વચ્ચે સંતુલિત, પરસ્પર રૂપથી, લાભકારી અને દ્વિપક્ષીય ટ્રેડ ડીલ કરવાને લઈને સતત અને નિયમિત ચર્ચા થતી રહી છે. પાછલા વર્ષે બંને પક્ષોની વાતચીત કરનારે અલગ-અલગ સ્તર પર વિસ્તારથી ચર્ચા કરી.
તેમણે કહૃાું- વાતચીત દૃરમિયાન બંને પક્ષોના જરૂરી હિતોને ધ્યાનમાં રાખતા, તે સ્વાભાવિક છે કે બંને પક્ષ પોત-પોતાના જરૂરી અને સંવેદૃનશીલ ક્ષેત્રોની સુરક્ષા કરવા ઈચ્છશે અને સૌથી સારૂ પરિણામ લાવવા પણ ઈચ્છશે. આપસી વાતચીત દૃરમિયાન ભારતીય પક્ષે પોતાના સંવેનદૃશીલ ક્ષેત્રો, ખાસ કરી કૃષિ અને ડેરીના હિતોની રક્ષા કરવામાં સફળ રહૃાું. એક વર્ષની વાતચીત બાદૃ બંને પક્ષ દ્વિપક્ષીય વ્યાપાર સમજુતિના વિવિધ ક્ષેત્રોને અંતિમ રૂપ આપવામાં સફળ રહૃાાં છે.
