યુમનામિંસહ ખેમચંદૃસિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી

મણિપુરમાં લાંબા સમય બાદૃ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદૃય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (૪ ફેબ્રુઆરી, ૨૦૨૬) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદૃેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ એનડીએએ મણિપુરમાં સરકાર બનાવી છે.
લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદૃ િંસહે રાજ્યના મુખ્યમંત્રી પદૃના શપથ લીધા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા.
ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (૪ ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ