અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ો દૃુનિયાભરના દૃેશો પર લાદૃેલા ટેરિફન્ો અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગ્ોરકાયદૃે ગણાવીન્ો રદૃ કર્યા છે. ત્યારબાદૃ વિશ્ર્વમાં આંશિક શાંતિ છવાઇ હતી. સુપ્રિમ કોર્ટના ચુકાદૃાના કારણે ભારતન્ો ફાયદૃો થયો હતો અન્ો ટ્રમ્પ સરકારે ટેરિફ પ્ોટે વસુલેલી રકમ કંપનીઓન્ો પરત આપવી પડશે. પરંતુ ટ્રમ્પ્ો આ બધી વાતોની હવા કાઢી નાખી છે. ટ્રમ્પ્ો ઇન્ટરન્ોશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાર્વસ એકટ હેઠળ ભારત સહિતના દૃેશો પર ૨૫ ટકાથી વધુ ટેરિફ નાખી છે અમેરિકાની સુપ્રિમ કોર્ટે ટેરિફન્ો ગ્ોરકાયદૃે ગણાવતા જણાવ્યું હતું કે, ટ્રમ્પ પાસ્ો આઇઇઇપીએ હેઠળ ટેરિફ લાદૃવાની સત્તા નથી. આઇઇઇપીએ હેઠળ ટેરિફ અમેરિકાની સંસદૃ લાદૃી શકે છે પ્રમુખ નહીં ત્ોથી સુપ્રિમ કોર્ટે ૬-૩ બહુમતીથી ચૂકાદૃો આપતા ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફન્ો રદૃ કર્યો હતો.
ટ્રમ્પ સુપ્રિમ કોર્ટના આ ચૂકાદૃા માટે ત્ૌયાર બ્ોઠા હોય એમ ચૂકાદૃો આવ્યાના એક કલાકમાં અમેરકામાં આવતા તમામ માલ પર ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ લાદૃવાની જાહેરાત કરી છે. અમેરિકાના ટ્રેડ એકટ ઓફ ૧૯૪૭ નામે કાયદૃો છે આ કાયદૃાની કલમ ૧૨૨ હેઠળ અમેરિકાના પ્રમુખન્ો દૃેશ પર આર્થિક સંકટનો ખતરો જણાય છે અન્ો દૃેશની વ્યાપાર ખાધ વધતી લાગ્ો તો આયાત પર ટેરિફ લગાવવાની સત્તા છે આ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ કોઇપણ પ્રકારની પ્રક્રિયા વગર કામ ચલાઉ ધોરણે ટેરિફ લાદૃવાનો નિર્ણય લઇ શકે છે. ભૂતકાળમાં વર્ષ ૧૯૭૧માં રિચાર્ડ નિકસન્ો આ સત્તાનો ઉપયોગ કરીન્ો દૃુનિયા ભરના દૃેશો પરપ ૧૦ ટકા ગ્લોબલ ટેરિફ લાદૃી દૃીધી હતી અમેરિકામાં આવો કોઇ કાયદૃો ન હતો કે પ્રમુખ પાસ્ો આવી અબાધિત સત્તા ન હતી. ત્ોથી નિકસન્ો લાદૃેલા ગ્લોબલ ટેરિફનો મામલો કોર્ટમાં ગયો હતો કોર્ટે આ ટેરિફન્ો માન્ય રાખ્યો હતો કારણ કે, ટેરિફ અમેરિકાના હિતમાં હતા પરંતુ સાથે ટકોર કરી હતી કે, ભવિષ્યમાં આર્થિક કટોકટી આવે તો ત્ોન્ો પહોંચી વળવા પ્રમુખ પાસ્ો કાન્ાૂની અધિકારો હોવા જોઇએ ત્ોના પગલે વર્ષ ૧૯૭૪માં ટ્રેડ એકટ ૧૯૭૪ બનાવ્યો હતો.
અત્યાર સુધી બીજા કોઇ પ્રમુખે ટ્રેડ એકટ ૧૯૭૪ લાગુ કર્યો નથી. કે કલમ ૧૨૨મી કલમ લાગુ કરનારા પ્રથમ પ્રમુખ છે ત્ોથી ત્ોન્ો કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે અમેરિકાની કોર્ટ ત્ોનું અર્થઘટન કેવું કરશે એ કોઇન્ો ખબર નથી પરંતુ અત્યારે ટ્રમ્પનો હાથ ઉપર છે.
આ કાયદૃા હેઠળ પ્રમુખ મહત્તમ ૧૫ ટકા ટેરિફ લાદૃી શકે છે. ટ્રમ્પ્ો એ સત્તાનો ઉપયોગ કરીન્ો તાજેતરમાં જાહેર કરેલા ૧૦ ટકા ટેરિફમાં પાંચ ટકાનો વધારો કરીન્ો ૧૫ ટકા કર્યો છે. ટ્રમ્પ્ો અગાઉ મોટાભાગના દૃેશો પર ૨૫ ટકાની આસપાસ ટેરિફ નાંખ્યો હતો. ત્ોની સરખામણીમાં ૧૫ ટકા ટેરિફ રાહતરૂપ લાગ્ો પરંતુ ટ્રમ્પન્ો ટેરિફ લાદૃવાનો અધિકાર નથી ત્ોથી ટ્રમ્પન્ો નુકસાન થશે એ વાતનો છેદૃ ઉડી ગયો છે.
ટ્રમ્પ્ો ટ્રેડ એકટ ૧૯૭૪ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીન્ો લાદૃેલી ૧૫ ટકા ગ્લોબલ ટેરિફ ૧૫૦ દિૃવસ સુધી લાગુ રહેશે. આ સમય ગાળા દૃરમ્યાન સરકાર સ્થિતિની સમીક્ષા કરીન્ો આગળનો નિર્ણય લેશે એવું કાયદૃો કહે છે ટ્રમ્પની માનસિકતા જોતા ૧૫૦ દિૃવસનો સમયગાળો પ્ાૂરો થતા બીજા ૧૫૦ દિૃવસ માટે ગ્લોબલ ટેરિફ લંબાવી દૃેશે ત્ોથી ટ્રમ્પનો ટેરિફ કામયમી થઇ જશે. ટ્રમ્પના ગ્લોબલ ટેરિફના નિર્ણયન્ો અદૃાલતમાં પડકારવામાં આવશે. પરંતુ અદૃાલતોમાં નિર્ણય આવતા મહિનાઓ નીકળી જશે. ટ્રમ્પ્ો ગયા વર્ષ એપ્રિલમાં બધા દૃેશો પર ટેરિફની જાહેરાત કરી હતી આ ટેરિફ કાયદૃેસર છે કે, નહી ત્ોનો ચૂકાદૃો આવતા ૧૦ મહિનાનો સમય પસાર થયો હતો આ દૃરમિયાન ટ્રમ્પના સાથીઓ કાંઇક નવું શોધી લાવશે અથવા ટ્રમ્પ નવા કાયદૃા બનાવશે.
