અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ટી-૨૦ વર્લ્ડ કપની ભારત ત્ોના ગ્રુપની અંતિમ મેચ ન્ોધરલેન્ડ સામે રમ્યું હતું. આ ક્રિકેટ જંગ નિહાળવા સ્ટેડિયમ ખાતે ભારતિય પ્રશંસકોની ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ વેશભૂષા અને ટેટુ ચિતરાવેલા ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર ત્ોમજ મેચ નિહાળતા જોવા મળતા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
કરવેરા વિનાનું ફિલગુડ બજેટ રજૂ કરતા નાણામંત્રી;ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ રૂા.૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ
ગુજરાતનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદૃાજપત્ર આજે તા.૧૮મીએ વિધાનસભા ગ્ાૃહ ખાત્ો નાણાં મંત્રી કનુભાઇ દૃેસાઇએ રજુ કર્યું હતું,... -
દ સ્માર્ટર ઈ ઈન્ડિયા 2026 બન્યું ગુજરાતનું ‘એનર્જીનું મહાકુંભ’
ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રા હવે માત્ર લક્ષ્યો સુધી સીમિત રહી નથી, પરંતુ અમલીકરણના નવા તબક્કામાં પ્રવેશી... -
રઘવાયા થયેલા પૂર્વ પતિએ પત્નીને ધમકી આપતા ફરિયાદ
રૈયા ગામમાં રહેતી યુવતીને પૂર્વ પતિએ પત્ની તરીકે ફરીથી અપનાવવા વારંવાર મેસેજ કરી યુવતીના ઘરે જઈ...
