8 દિ’ સમુદ્રની સફર કરી દીવ આવેલા તરવૈયાઓએ વીતાવેલી પળો યાદ કરી

સોમનાથથી દેલવાડા 150 કિલોમીટરની ઓપન સી સ્વીમીંગ સ્પર્ધા યોજાઈ હતી

સોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વીમીંગના તરવૈયાઓ ગત સાંજે દીવ આવી ચૂક્યા બાદ આજે સવારે દીવથી નવાબંદર અને નવાબંદરથી ઘોઘલા સ્વીમીંગ કર્યુ આજે તેઓને સતત આઠ દિવસ થયા આઠ દિવસની પોતાની સમુદ્ર સફર અભિયાનની મીડિયા સમક્ષ વાત કરી હતી અને તેઓ આ અભિયાન જીંદગીભર યાદ રાખશે. અને ભવિષ્યમાં લોકો સ્વીમીંગ તરફ પ્રેરાય તેવા પ્રયત્નો કરતા રહેશે. તેમ કહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ