બોટાદ જાયન્ટસ ગ્રુપ દ્વારા બહેનો માટે તાલીમ વર્ગ યોજાયો

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા આજરોજ તારીખ 25 2 2026 ના રોજ રૂપાબેન પરમાર દ્વારા બહેનોને રોજગાર લક્ષી તાલીમ આપેલ રૂપાબેન પરમાર દ્વારા બહેનો પોતાની જાતે વર્ક કરી અને પગભર થઈ શકે એવા આદર્શ ભાવથી સંગીતાબેન તથા કાજલબેન બહેનોને મોતીની અલગ અલગ બધી જાતની શેર બનાવતા શીખવાડવામાં આવેલ તેમજ મંગલસૂત્રની શેર બનાવતા શીખવાડવામાં આવેલ આમ આ પ્રોજેક્ટમાં 15 બહેનોએ ભાગ લીધેલ જેથી કરીને બહેનો નવરાશના સમયમાં પોતે વર્ક કરી શકે અને અને કમાણી કરી શકે આમ સાહિલ એને બહેનો દ્વારા ખૂબ ઉંમદા કાર્ય કરે છે.
(તસવીર: રીમલ બગડીયા)

રિલેટેડ ન્યૂઝ