મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગમાં હવે પાડોશી દૃેશોને પણ ઝપેટમાં લીધા છે. ઈરાન દ્વારા કુવૈતના પાવર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનમાંમાં એક ભારતીય કામદૃારનું મોત નીપજ્યું હોવાનું કુવૈતના વીજ મંત્રાલયે પુષ્ટિ કરી હતી. હુમલામાં પાવર સ્ટેશનની ઈમારતને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના ઉત્તરી પ્રાંતમાં આવેલી તબરીઝ પેટ્રોકેમિકલની ફેસિલિટી પર પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો, જોકે સદૃનસીબે ત્યાંથી કોઈ જોખમી પદૃાર્થો લીક થયા નથી.લેબનોનમાં તૈનાત યુનાઈટેડ નેશન્સ ફોર્સે રવિવારે મોડી રાત્રે તેમના એક શાંતિ રક્ષકના મોતની પૃષ્ટી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના નિવેદૃન અનુસાર, એક ગોળા તેમના કેમ્પ પર પડતા આ ઘટના બની હતી. હાલ આ હુમલો કોણે કર્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
યુદ્ધને આજે ૩૦ દિૃવસ થઈ ગયા યુદ્ધ ક્યારે સમાપ્ત થાય તેના કોઈ અણસાર દૃેખાતા નથી
જે યુદ્ધ થોડા દિૃવસોમાં ખતમ થઈ જશે તેવી આશા હતી તે યુદ્ધ સતત હુમલાઓના કારણે ભીષણ... -
યુદ્ધની આગ હવે યુનિવર્સિટીઓ સુધી US–ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો:ઇરાન
હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ર્ચિમ એશિયાના આરબ દૃેશોમાં આવેલી અમેરિકા સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ મુખ્ય નિશાન... -
ઇરાનની ભૂગર્ભમાં રહેલા મિસાઇલ ભંડારથી યુએસ-ઇઝરાયેલની ચિંતા વધી
ઇરાન પાસેએટલા બધા મિસાઇલ બેઝ શસ્ત્રો છે કેતે દર સપ્તાહે જાહેર કરવામાં આવે તો બ્ો વર્ષ...
