મહાનગરોથી નાના શહેરો તરફ રોજગારીની જે તકો વધી છે ત્ો બાબત માત્ર આર્થિક પાસાઓ સાથે સંકળાયેલી નથી પરંતુ સામાજિક તથા પર્યાવરણમાં જે ફેરફાર થયો છે ત્ોનું પરિણામ છે
દૃેશમાં રોજગારીના અવસરોન્ો લઇન્ો થયેલા ફેરફારન્ો સકારાત્મક સંકેત કહી શકાય છે જેમાં કોર્પોરેટ સ્ોકટરમાં જોબ માર્કેટ દિૃલ્હી, મુંબઇ તથા બ્ોંગલુરૂ જેવા મહાનગરોમાંથી હવે ખસીન્ો ટિયર-૨ શહેરો તરફ આગળ વધી રહૃાું છે.
આ ફેરફારથી માત્ર રોજગારીની તકોનું વિકેન્દ્રીકરણ થશે નહીં પરંતુ વિકાસની પ્રવૃત્તિન્ો પણ બદૃલી નાખશે જેમાં મહાનગરો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહૃાું છે.
જયપુર, ઇન્દૃોર, લખનૌ તથા ભુવન્ોશ્ર્વર જેવા શહેરોમાં નવી નોકરીઓ વધી છે. આ ‘રિવર્સ માઇગ્રેશન માત્ર રોજગાર વાચ્છુઓ માટે નથી પરંતુ કોર્પોરેટ વિશ્ર્વ માટે નફાકારક સાબિત થશે.
મહાનગરોથી ટિયર-૨ શહેરો તરફ રોજગારી વધવાથી આ બાબત માત્ર આર્થિક પાસાઓ સાથે જોડાયેલી નથી પરંતુ પર્યાપરણ તથા સામાજિક દૃબાણો પણ સંકળાયેલા છે.
મહાનગરોમાં હવે ટ્રાફિકની સમસ્યા વધી છે. તથા પ્રદૃૂષણનું સંકટ વધ્યું છે. મોંઘવારીનું પ્રમાણ અસહૃા વધતા સમાન્ય લોકો માટે જીવન જીવવું થોડું અઘરૂ થયું છે.
આ બધા વાદૃળ મહત્વનું કારણ આ છે કે, છેલ્લા વર્ષોથી સરકાર દ્વારા વિકાસ માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે. મોટા શહેરોમાં ઓવરબ્રિજ, મેટ્રો, રેલવે મથકોનું આધુનિકરણ, નદૃી તરફના સ્થળોનો વિકાસ વગ્ોરે ઝડપથી થઇ રહૃાા છે. દિૃલ્હી, મુંબઇ, અમદૃાવાદૃ, બ્ોગ્લુરૂ જેવા શહેરોમાંં વિકાસનું પ્રમાણ વધતા એ વાત ધ્યાનમાં આવી છે કે, સંતુલિત વિકાસ ત્યારે શક્ય છે જ્યારે વિકાસના વિકેન્દ્રીકરણન્ો મહત્વ આપવામાં આવે આથી નાના શહેરો માત્ર બ્ોકઅપના સ્વરૂપમાં નહીં પરંતુ નાના શહેરોનો પ્રાથમિક વિકલ્પના સ્વરૂપ્ો વિકાસ થવો જરૂરી છે. આથી આ વાત યોગ્ય છે કે, નાના શહેરોના વિકાસથી જોડાયેલી એજન્સીઓ તથા સરકારે આ વાતનું ધ્યાન રાખવું પડશે તથા ત્ોમની આ પણ જવાબદૃારી છે કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, રહેણાકના મકાનો, તથા પરિવહનની સાથે ટેકનીકલ સુવિધાઓન્ો વિસ્તાર ઝડપથી થવો જોઇએ. આ સ્થિતીમાં મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, શું શહેરોમાં આ જરૂરી સુવિધાઓ આપી શકાશે? જેના લીધે કંપનીઓ તથા કર્મચારીઓ બન્ને પોતાની જગ્યા બદૃલવા ત્ૌયાર થાય.
કોઇપણ શહેરન્ો રોજગારીનું સ્થાયી કેન્દ્ર ત્યારે બનાવી શકાય જ્યારે ત્યાં એર કન્ોકટિવીટી, સ્થાનિક પરિવહન વ્યવસ્થા, રહેણાંકના શ્રેષ્ઠ મકાનો, સ્વચ્છ વાતાવરણ તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રચકર હોય. આથી એવું ન થઇ જાય કે, આ બધી વસ્તુઓ વગર માત્ર અઢળક માણસો શહેરો માટે બોજો બન્ો.
જીવનની ગુણવત્તા વધાર્યા વગર આ શહેરોનું આકર્ષણ યોગ્ય રાખી શકાશે નહીં, આથી નીતિ નિર્માતા તથા કોર્પોરેટ વિશ્ર્વ બન્નેએ સાથે મળીન્ો વિકાસના વિકેન્દ્રીકરણમાં નક્કર પગલાં ભરવા પડશે આવું થાય તો રિવર્સ માઇગ્રેેશન એક અસ્થાયી પ્રવૃત્તિ નહીં પરંતુ સ્થાયી સમાધાન બનશે આ પગલાંથી રોજગારી, જીવનની ગુણવત્તા બન્નેન્ો નવી ઉંચાઇ આપશે.
શહેરોનો વિકાસ થાય એટલે નવા રસ્તાઓ, ફલાય ઓવર, મેેટ્રો રેલ, રહેણાંક સોસાયટીઓ બન્ો આ થવાથી શ્રમિકોથી લઇન્ો સિવિલ એન્જિનિયરો આર્કિટેકટ અને ટાઉન પ્લાર્ન્સ માટે મોટાપાયે રોજગારી ઉભી થાય છે આથી સિમેન્ટ, સ્ટીલ અને ઇલેકટ્રિકલ જેવા પ્ોટા ઉદ્યોગોમાં કામ વધે છે. શહેરોમાં વસ્તી વધતા સુવિધાઓની માગ વધે છે વધતા વ્યવસાયોના કારણે બ્ોંકો તથા નાણાંકીય સંસ્થાઓમાં સ્ટાફની જરૂર પડે છે. નવી શાળાઓ, કોલેજો અન્ો હોસ્પિટલો બનવાથી શિક્ષકો, ડોકટરો અને નર્સિંગ સ્ટાફ માટે નવી તકો ખુલે છે.
વિકસિત શહેરોમાં સ્માર્ટ સીટિ પ્રોજેકટ્સ અન્ો આઇટી હબ બનવાથી સોફટવેર એન્જિનિયરો માટે રોજગાર વધે છે. શહેરોની આસપાસ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવે છે ત્યારે તથા ફેકટરીઓની સ્થાપના થાય છે આ ફેકટરીઓ હજારો લોકોન્ો ટેકનિકલ તથા નોન ટેકનિકલ કામ પુરૂ પાડે છે. વધતા શહેરીકરણ સાથે લોકો અને માલ સામાનની હેરફેર વધે છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તથા કંડકટરની વધુ જરૂર પડે છે અત્યારેઇ-કોર્મસનું પ્રમાણ વધ્યું છે આથી લોજિસ્ટ્રિકલ સ્ોકટરમાં મોટાપાયે રોજગારીનું સર્જન થયું છે. નવા મોલ્સ, શોિંપગ સ્ોન્ટરો અન્ો માર્કેટ બનાવાથી સ્ોેલ્સમેન તથા મેન્ોજમેન્ટની જગ્યાઓ વધે છે. હોટલો તથા રેસ્ટોરન્ટ્સના વિકાસથી ટુરિઝમ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં લાખો લોકોન્ો કામ મળે છે શહેરનો વિકાસ એ ચક્ર જેવું છે જેમાં સુવિધાઓ વધે ત્ોમ રોકાણ વધે અન્ો રોકાણ વધવાથી રોજગારીની નવી તકો આપોઆપ ઉભી થાય છે.
