ભારતીયોને તાત્કાલિક ઇરાન છોડવા આદેશ

બ્ો સપ્તાહના સીઝફાયર વચ્ચે ભારતીય એમ્બ્ોસી દ્વારા

ભારતીયો ત્ોમન્ો સ્ાૂચવેલા વિકલ્પોનો ઉપયોગ કરીન્ો જ ઇરાન બહાર નીકળે

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત વચ્ચે ભારત સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે.
ઈરાનની રાજધાની તહેરાન સ્થિત ભારતીય દૃૂતાવાસે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકોને ઝડપથી સ્વદૃેશ પાછા જતા રહેવા નવી એડવાઇઝરી જાહેર કરી છે. ભારત સરકારે ભારતીયોને સલાહ આપી છે કે, તમે શક્ય એટલું ઝડપથી ઈરાન છોડીને સુરક્ષિત રીતે બહાર નીકળી જાઓ.
ઈરાન સ્થિત ભારતીય દૃૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર આ એડવાઇઝરી પોસ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે, ભારતીયો તેમને સૂચવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને જ ઈરાનની બહાર નીકળે. દૃૂતાવાસે કડક શબ્દૃોમાં તાકીદૃ કરી છે કે દૃૂતાવાસ સાથે પરામર્શ કે સંકલન કર્યા વગર કોઈપણ આંતરરાષ્ટ્રીય જમીન સરહદૃ ઓળંગવાનો પ્રયાસ ન કરવો.
ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
ભારતીય દૃૂતાવાસે મુશ્કેલીમાં મૂકાયેલા નાગરિકોની મદૃદૃ માટે ઈમરજન્સી ફોન નંબર +૯૮૯૧૨૮૧૦૯૧૧૫, +૯૮૯૧૨૮૧૦૯૧૦૯, +૯૮૯૧૨૮૧૦૯૧૦૨, +૯૮૯૯૩૨૧૭૯૩૫૯ તેમજ ઈ-મેઇલ આઇડી ર્ષ્ઠહજ.ીંરટ્ઠિહજ્રદ્બીટ્ઠ.ર્ખ્ત.ૈહ પણ જાહેર કર્યા છે.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલે બે સપ્તાહના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આમ છતાં, ભારત સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. અગાઉ ૭ એપ્રિલની સાંજે પણ ઈરાન સ્થિત ભારતીય દૃૂતાવાસે એક એડવાઇઝરી બહાર પાડી હતી,

રિલેટેડ ન્યૂઝ