રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી તથા અનંત અંબાણી દ્વારા શનિવારે દ્વારકા નજીક આવેલા દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મંદિર ખાતે પૂજન અર્ચન કર્યુ હતું. દ્વારકાના હેલિપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ પિતા-પુત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. જયાં તેઓએ દેવાધિદેવને દૂગ્ધાભિષેક – જલાભિષેક અને આરતી સાથે પૂજન અર્ચન કરી નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં નાગેશ્વર મંદિરના પૂજારી ગીરધરભારથીને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા. અનિવાર્ય સંજોગોને કારણે દ્વારકાધીશ મંદિરે ન પહોંચી શકતા દ્વારકાધીશની ધ્વજાજીને શીશ ઝુકાવી ઠાકોરજીને પ્રણામ કર્યો હતો. (તસવીર : કુંજન રાડીયા)
રિલેટેડ ન્યૂઝ
-
ડોળાસા બસ સ્ટેશનમાંથી દીપડી અઢી વર્ષની બાળકીને ઉઠાવી ભાગી
બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા દીપડી બાળકીને મૂકી નાશી બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા દીપડી બાળકીને મૂકી નાશી... -
ગીર પ્રાઈડ રિસોર્ટમાં જુગાર રમતા રાજકોટ-ગોંડલના સાત વેપારીઓ ઝબ્બે
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે સાસણના રિસોર્ટમાં દરોડો પાડી વેપારીની જામેલી મહેફીલમાં ભંગ પાડ્યો : રૂ.13.52 લાખનો મુદ્દામાલ... -
પધારો મ્હારે દેશ : રાષ્ટ્રપતિ મુર્મુ આજે રાજકોટના મોંઘેરા મહેમાન
એઇમ્સમાં એમબીબીએસ બેચના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી પ0 છાત્રોને મેડલ આપશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે...
