મહેસાણા જિલ્લાના ખેરવા ગામની ગુજરાતની એકમાત્ર લેડીઝ સૈનિક સ્કૂલ એમ. ડી. પટેલ ગર્લ્સ સૈનિક સ્કૂલના 21 માં ફાઉન્ડેશન દિવસ નિમિત્તે ઉપલેટા ભાજપના મહિલા આગેવાન અનિતાબેન ચૌહાણ ની દીકરી રાખીને તેમાં ભાગ લેનાર 500 દીકરીઓ માંથી સાક્ષીને ડિરેક્ટર ઓફ જનરલ એવોર્ડ માટે પસંદ કરી રૂા.10,000 નું રોકડ ઇનામ તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી તે બદલ સૈનિક સ્કૂલના સ્થાપક ગણપતદાદા તથા દાદી પ્રિન્સિપલ કીરીસર કોચ અશોકસર વિપુલસર છાંયાબેન સહિતનાઓનો આભાર સાક્ષીના પિતા આનંદભાઈ ચોહાણ તથા માતૃશ્રી અનિતાબેન ચૌહાણ માન્યો હતો.(તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
રિલેટેડ ન્યૂઝ
-
માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા મનો દિવ્યાંગ દીકરીઓને દ્વારકાની યાત્રા કરાવાઈ
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા દાતા તરફથી સાંત્વન મનો દિવ્યાંગ દીકરીઓનો આશ્રમ,માખીયાળા-ગામ ની કુલ 25-દીકરીઓને... -
કલ્યાણપુરમાં બોલેરોએ છાત્રાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી
દ્વારકાના કલ્યાણપુર ગામે બોલેરોએ છાત્રાને હડફેટે લઇ ઇજા પહોંચાડયાની ફરીયાદ નોંધાઇ છે. જયારે ભાણવડમાં પોલીસ ફરીયાદનું... -
રાજકોટ ડિવિઝનના ટ્રેકશન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો
આધુનિક તકનીકી સુધારાઓથી રેલ કામગીરી વધુ સુરક્ષિત અને વિશ્ર્વસનીય બની રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન...
