રાણપુરના બોડીયા ગામેથી ઇંગ્લિશ દારૂની 70 બોટલો ઝડપાઇ રૂા.18,200નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

રૂા.18,200નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

બોટાદ જિલ્લા પોલીસ વડા (ઈંઙજ) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવાની સુચના આપવામાં આવેલ હોય તે સૂચનાને લઈને ઉઢજઙ મહર્ષિ રાવલ તેમજ બરવાળા વિભાગના ઉઢજઙ ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફના દશરથભાઈ મીઠાપરા,અશોકભાઈ ઝાપડીયા, હળદેવસિંહ ડોડીયા, અનિરૂધ્ધભાઈ જેબલીયા,રાજુભાઈ ધોરીયા એ બાતમી ને આધારે રાણપુર તાલુકાના બોડીયા ગામે રહેણાકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 70 બોટલ કીંમત રૂ.18,200 નો મુદ્દામાલ ઝડપી લઈ કુલદીપભાઈ વહતુભાઈ ખાચર વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી..

રિલેટેડ ન્યૂઝ