જાડેજા મોક્ષરાજસિંહ AIR- 152, મોદી જાગૃત AIR-206, સરધારા જય AIR-210, રૈયાણી ભવ્ય AIR-387
દેશની ટોચની એન્જીનીયરીંગ કોલેજો જેવી કે IIIT, NIT ના પ્રવેશ માટે તથા IIT માં પ્રવેશ માટેની એલીજીબીલીટી ટેસ્ટ તરીકે લેવાતી JEE Mains
2026 માં મોદી સ્કૂલનાં વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. JEE (Mains + Advanced), NEET L GUJCETકે દરેક સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં મોદી સ્કૂલનો દબદબો બરકરાર રહ્યો છે.
ઉંઊઊ ખફશક્ષત 2026 નાં જાહેર થયેલ પરિણામોમાં આશરે કુલ 16,04,000+ વિધાર્થીઓંમાં અઈંછ ઝજ્ઞા-500 માં 4.4 વિદ્યાથીઓં એ સ્થાન મેળવીને શાળા પરિવાર તથા મા-બાપનું ગૌસ્વ વધારેલ છે. મોદી સ્કૂલનાં વિધાર્થી જાડેજા મોક્ષરાજસિંહ 99.99 ઙછ સાથે અઈંછ-152 (ઊઠજ છફક્ષસ-14), -મોદી જાગૃત 99.99 ઙછ સાથે અઈંછ-206, સરધારા જય 99.99 ઙછ સાથે અઈંછ-210 (ઊઠજ છફક્ષસ-21), રૈયાણી ભવ્ય 99.98 ઙછ સાથે અઈંછ-387 (ઊઠજ છફક્ષસ-39) સાથે જળહળતું પરિણામ મેળવેલ છે. આ ઉપરાંત ઝજ્ઞા-1000 માં સીદપરા સ્મિત 99.96 ઙછ સાથે અઈંછ-670 (ઊઠજ છફક્ષસ-76) તથા સાધરીયા સુજલ 99.96 ઙછ સાથે અઈંછ-678 મેળવી મોદી સ્કૂલ ના ફુલ 6-6 વિધાર્થીઓએ ઝજ્ઞા-1000 માં સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત શાળાના 99+ ઙછ કે તેથી વધુ 74 વિધાથીઓં, 98+ ઙછ કે તેથી વધુ 130 વિધાથીઓં, 97+ઙછ કે તેથી વધુ 188 વિધાર્થીઓં, 95+ઙછ કે તેથી વધુ 276 વિધાથીઓં એ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર કચ્છની તમામ સ્કૂલ તથા કોચિંગ કરતા શ્રેષ્ઠ પરિણામ મેળવી મોદી સ્કૂલનાં વિધાર્થીઓ એ સાબિત કર્યુ છે કે નેશનલ લેવલની પરીક્ષાઓમાં સૌરાષ્ટ્રનાં વિધાર્થીઓ રાષ્ટ્રીય ફલક પર ટોચનું પરિણામ મેળવી શકે છે.
આજે જ્યારે કોચીંગ કલ્ચરનાં કારણે વિધાર્થીઓ મોબાઇલનાં દુષણ તરફ તથા ડમી સ્કૂલ કલ્ચર તરફ જઇ રહ્યા છે ત્યારે મોદી સ્કૂલીંગ સિસ્ટમે એક સ્કૂલ મોડલનાં માધ્યમથી ગઝઅ દ્વારા લેવાતી નેશનલ લેવલની પરિક્ષાઓમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સ્કૂલ સિસ્ટમ દ્વારા ઉંઊઊ (ખફશક્ષ + અમદફક્ષભયમ) તથા ગઊઊઝ માં શ્રેષ્ઠ પરિણામ આપી શકાય છે તે સાબિત કર્યુ છે.
ઉંઊઊ ખફશક્ષ નાં આવા ઉજવળ પરિણામો માટે વિધાર્થીઓ એ મોદી સર તથા હિતસરનું સચોટ માર્ગદર્શન, નિયમિત ચેપ્ટર ટેસ્ટ, હાફ સીલેબસ ટેસ્ટ, કુલ સિલેબસ ટેસ્ટ (ઋજઝ) નું પધ્ધતિસર આયોજન, મોદી સ્કૂલનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડ્યુલ તથા ઈજ્ઞક્ષશિંક્ષીજ્ઞીત ઈજ્ઞીક્ષતયહશક્ષલ તથા ખયક્ષજ્ઞિંતિવશા થકી મોદી સ્કૂલીંગ સિસ્ટમએ નેશનલ લેવલની પરિક્ષામાં ટોચનું સ્થાન મેળવેલ છે.
