િંચતાજનક બાબત આ છે કે કલાઇમેટ ચેન્જ અન્ો ગ્લોબલ વોર્મિગની સ્થિતિની આકરી અસરો શહેરો પર થઇ છે દૃેશના શહેરો હવે અર્બન હીટ આઇલેન્ડ બન્યા છે
ભારત અત્યારે ઋતુ પરિવર્તનના બગડતા સંતુલનનું સાક્ષી બન્યું નથી પરંતુ એક એવી જળવાયુ પરિવર્તનના મોડ પર ઉભું રહૃાું છે જ્યાં ગરમી હવે જીવનદૃાયી નહીં જીવલેણ બની રહી છે. એપ્રિલ મહિનો પ્ાૂર્ણ થવાની ત્ૌયારીમાં છે ત્યારે ઉત્તર ભારતના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કરતાં વધુ નોંધાયો છે. જ્યારે દિૃલ્હીનું તાપમાન ૪૩ ડિગ્રી નોંધાઇ ચૂક્યું છે.
રાજસ્થાન, ઉત્તર પ્રદૃેશ, બિહારથી લઇ મધ્ય ભારત સુધી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આથી આ ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્ો કોઇ સાધારણ સંકેત માની શકાય નહીં.
આ જળવાયુ પરિવર્તનની ચેતવણી છે જે દૃરેક માનવીના દૃૈનિક જીવનની લયન્ો તોડી નાંખે છે ચાલુ વર્ષ ગરમીની શરૂઆત અસામાન્ય રીત્ો થઇ છે. ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ તથા માર્ચ મહિનાની શરૂઆતમાં દૃેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો વધી ગયો હતો.
ત્યારબાદૃ વાતાવરણણમાં ફેરફાર થતા દૃેશના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદૃ પડ્યો હતો. આથી ખરીફ પાકન્ો વ્યાપક નુકસાન થયું હતું આથી પ્રજાન્ો ગરમીથી આંશિક રાહત થઇ હતી.
હવે રાજસ્થાનના બાડમેડથી લઇન્ો દિૃલ્હી અન્ો વિર્દૃભમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ માત્ર વધતા તાપમાનના આંકડા નથી પરંતુ સાવર્જનિક સંકટ પ્રત્યેની ચેતવણી છે.
આથી સંકેત સ્પષ્ટ છે કે, ચાલુ વર્ષે લૂનો પ્રકોપ વધુ લાંબો, વધુ તીવ્ર અને ઘણો વ્યાપક હશે. મૌસમ વિભાગ અને પ્ાૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના આંકડા મુજબ એક ડર ઉપજાવે ત્ોવી તસવીર રજૂ કરવામાં આવી છે.
આ સંશોધનમાં જણાવ્યા મુજબ વર્ષ ૧૯૮૧થી વર્ષ ૨૦૦૦ સુધીમાં લૂ લાગાવનો સમયગાળો ત્રણથી પાંચ દિૃવસ સુધીનો હતો ત્યારે વર્ષ ૨૦૦૧થી ૨૦૨૦ દૃરમ્યાન આ લૂ લાગવાનો આંકડો આઠ દિૃવસનો થયો છે.
લૂનો ભૌગોલિક વિસ્તાર ૧૧.૯ લાખ વર્ગ કિલોમીટરથી વધીન્ો ૧૮.૧ લાખ વર્ગ કિ.મી. થયો છે આ વિસ્તાર દૃર્શાવે છે કે, જળવાયુ પરિવર્તન હવે ભવિષ્યની આશંકા નહીં વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા છે. દૃેશના શહેરો હવે કોંક્રિટના જંગલો બની ચૂક્યા છે. જે દિૃવસભર ગરમી શોષે છે અને રાત્રે મુકત કરે છે. આથી અર્બન હીટ આઇલેન્ડનો પ્રભાવ થાય છે. ભારતમાં મે મહિનામાં લૂ વધુ ફૂંકાય છે અને લૂની ઘટનાન્ો હવામાનમાં પરિવર્તન થયું છે ત્ોમ માની લેવાય છે.
પરંતુ િંચતાની બાબત આ છે કે, લૂની તીવ્રતા દૃર વર્ષે વધી રહી છે. છેલ્લા દૃોઢ દૃાયકમાં વર્ષ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૬, ૨૦૧૭ તથા વર્ષ ૨૦૨૨માં ભારતમાં આ પાંચ વર્ષો સૌથી વધુ ગરમ રહયા હતા.
વિશ્ર્વ મૌસમ વિજ્ઞાન સંગઠનના જણાવ્યા મુજબ લૂથી અર્થ વ્યવસ્થાન્ો વ્યાપક નુકસાન થાય છે. ડબલ્યુએમઓનું કહેવું છે કે, વધતા તાપમાનનો અર્થ હીટ વેવમાં વધારો થયો વધુ માત્રામાં બરફનું પિગળવું, સમુદ્રમાં જળ સ્તર વધવું આ બાબતથી વારંવાર હવામાનમાં ફેરફાર થતા માનવી અન્ો ખેતીન્ો નુકસાન કારક પ્ાૂરવાર થઇ રહૃાા છે.જેનો પ્રભાવ પર્યાવરણ, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને દૃેશના વિકાસ પર પડે છે. છ તાપમાનનો પારો વધતા જાહેર અન્ો ખાનગી ક્ષેત્રોમાં પ્રાથમિક તથા ઉચ્ચ સ્તરની સ્વાસ્થ્ય પ્રણાલીઓમાં ફેરફાર કરવો પડે છે. હીટવેવ થતા શ્રમિકોની ઉત્પાદૃકતા પર વિપરિત અસર થાય છે. જળવાયુ વિજ્ઞાનના સિનિયર લેકચરર ડો. ક્રેડિક ઓટોના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં જે ગરમ હવા ફૂંકાઇ રહી છે ત્ોનું મુખ્ય કારણ કોલસો તથા અન્ય ઇંધણો સળગાવવાથી થાય છે અન્ો જ્યાં સુધી ગ્રીન હાઉસ ગ્ોસનું ઉત્સર્જન બંધ નહીં થાય ત્યાં સુધી ભારતમાં હીટવેવ તથા ગરમી વધુ વ્યાપક બનશે
આ સ્થિતિથી હીટવેવ તથા ગરમી વધુ વ્યાપક બનશે આ સ્થિતિથી બચવા માટે જળવાયુ સંકટન્ો ઘટાડવા ઠેર ઠેર વૃક્ષો વાવવાની જરૂર છે.
જાણકારોના મત્ો ભારતમાં માત્ર શહેરો નહીં નાના શહેરો અને કેટલાક ગ્રામ્ય અન્ો પછાત વિસ્તારો તથા જિલ્લાઓ ગરમીની ઝપટમાં આવી ગયા છે અિંહયા સરેરાશ તાપમાન ૪૫ ડિગ્રી થયું છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન ૪૬.૯ ડિગ્રી થયું હતું. અમરાવતીમાં ૪૬.૮ ડિગ્રી તાપમાન થયું હતું ઉત્તર પ્રદૃેશના બાંદૃામાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ તાપમાન ૪૩ થી ૪૭ ડિગ્રી રહૃાું છે. જમ્મુ-કાશ્મીર જેવા પર્વતીય રાજ્યોમાં ગરમીએ કેર વર્તાવ્યો છે જમ્મુમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહારાષ્ટ્ર ત્ોલગંણા, મધ્ય પ્રદૃેશ જેવા રાજ્યો સૌથી વધારે ગરમીનો ભોગ બની રહૃાો છે. ઉપરાંત, દિૃલ્હી, હરિયાણા, ચંદૃીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદૃેશ અને વિદૃર્ભમાં ગરમી વધી છે.
