વડાપ્રધાનની ‘દેશ પ્રથમ નો ભાવ અને વિકાસની રાજનીતિની જીત:શાહ

જીતની સાથે સૌની જવાબદૃારી પણ વધી છે

આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદૃ અને કેન્દ્રીય ગ્ાૃહ ત્ોમજ સહકાર મંત્રી અમિત શાહે સમગ્ર ગુજરાત અન્ો ગાંધીનગર સંસદૃીય ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાન્ો મળેલા ભવ્ય વિજય બદૃલ રાજ્યના ત્ોમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સર્વે નાગરિકોનો દૃયથી આભાર વ્યકત કર્યો હતો.
અમિત શાહે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભાજપા પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશભાઇ વિશ્ર્વકર્મા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સહિત સમગ્ર ભાજપા સંગઠનના હોદ્દેદૃારો, દૃેવ દૃુર્લભ કાર્યકર્તાઓને અભિનંદૃન આપતા કહૃાું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃીની ‘દૃેશ પ્રથમના ભાવ અને વિકાસની રાજનીતિની આ જીત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના ન્ોત્ાૃત્વ હેઠળની ભાજપા સરકારની શાંત, સુરક્ષિત અને સમૃધ્ધ ગુજરાતની વિભાવના અને જનકલ્યાણકારી નીતિન્ો મળેલ મજબ્ાૂત જનસમર્થન છે. ત્ોઓએ આ વિજયનો શ્રેય તમામ શ્રેણીના કાર્યકર્તાઓન્ો આપતા કહૃાું કે, કાર્યકરોએ આકરા તાપમાં કરેલ મહેનત અને પ્રચંડ પુરુષાર્થનું આ પરિણામ છે.
શાહે વિજયી બન્ોલા ભાજપના સૌ ઉમેદૃવારોેન્ો અભિનંદૃન પાઠવતા ઉમેર્યું કે, જીતની સાથે સૌની જવાબદૃારી પણ વધી છે.
કેન્દ્રમાં વડાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદૃી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભુપ્ોન્દ્રભાઇ પટેલના ન્ોત્ાૃત્વમાં નાગરિકોના કલ્યાણ અન્ો સુખાકારી માટે આદૃરેલા આ યજ્ઞમાં હંમેશા નાગરિકો પ્રત્યે પ્રતિબધ્ધતા અને જવાબદૃેહી સાથે સ્ોવારત રહેવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજેતા થયેલા ભાજપા ઉમેદૃવારોન્ો હિમાયત પણ કરી.

રિલેટેડ ન્યૂઝ