વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ઇન્કમટેક્સ એક્ટમાં કેન્દ્રિય કેબિને કર્યો મોટો સુધારો

વિદૃેશી પોર્ટફોલિયો રોકાણકારોન્ો સરકારી બોન્ડ્સમાંથી થનારી કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે

ભારતીય બજારને વધુ મજબૂત કરવા અને વિદૃેશી રોકાણને આકર્ષિત કરવા માટે કેન્દ્રીય કેબિનેટે એક બહુ મોટો નિર્ણય લીધો છે. સરકાર ઇન્કમ ટેક્સ એક્ટમાં મોટો સુધારો કરવા જઈ રહી છે. આ નવા બદૃલાવ હેઠળ, વિદૃેશી પોર્ટફોલિયો રોકાણકારો (હ્લઁૈંજ)ને સરકારી બોન્ડ્સમાંથી થનારી કમાણી પર હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે, એટલે કે ટેક્સ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૃેશમાં વિદૃેશી મૂડીના પ્રવાહને ઝડપી બનાવવા અને ઈરાન યુદ્ધના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરોને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. પીએમ મોદૃીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઇક્ધમ ટેક્સ એક્ટમાં સુધારા માટેના એક મોટા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આ વટહુકમ દૃેશભરમાં લાગુ થઈ જશે. આ નવા નિર્ણય હેઠળ, સરકાર વિદૃેશી પોર્ટફોલિયો રોકાણકારો (હ્લઁૈંજ) દ્વારા ભારતીય સરકારી જામીનગીરીઓમાં કરવામાં આવેલા રોકાણ પર લાગતા કેપિટલ ગેન્સ ટેક્સને સંપૂર્ણપણે નાબૂદૃ કરવા જઈ રહી છે.હાલના નિયમો પ્રમાણે, જો કોઈ વિદૃેશી રોકાણકાર ૧૨ મહિનાથી વધુ સમય માટે બોન્ડ કે લિસ્ટેડ શેર્સ રાખે, તો તેમણે ૧૨.૫% લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ (ન્ઝ્રય્) ટેક્સ ભરવો પડતો હતો.

રિલેટેડ ન્યૂઝ