ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ

રાજ્યની સુરક્ષા સાથે ચેડા કરનારા દૃરેક ઘૂસણખોરોન્ો ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી ત્ોમના પર કાયદૃાનો સકંજો કસી બાંગ્લાદૃેશ મોકલાશે:સંઘવી

ગાંધીનગર,તા.૩
ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીન્ો સુનિશ્ર્ચિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા સધન ઝુંબ્ોશ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવી છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ૩૬૨ ગ્ોરકાયદૃેસર બાંગ્લાદૃેશીઓની ધરપકડ તથા ૭૮૨થી વધુ શંકાસ્પદૃોની સધન પ્ાૂછપરછ કરવામાં આવી રહી છે.

૭૮૨થી વધુ શંકાસ્પદૃ બાંગ્લાદૃેશી નાગરિકોની ચાલતી પ્ાૂછપરછ

સૌથી વધુ ૧૫૫ બાંગ્લાદૃેશી અમદૃાવાદૃમાંથી પકડાયા

ઓપરેશન સંદૃર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત રાજ્યની સરહદૃો ઓળંગી ગ્ોરકાયદૃેસર આશરો લઇ રહેલા બાંગ્લાદૃેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દૃરેક ઘુસણખોરોન્ો ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, ત્ોમના પર કાયદૃાનો સકંજો કસી ત્ોમન્ો બાંગ્લાદૃેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૩૬૨ ગ્ોરકાયદૃેસર બાંગ્લાદૃેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ૧૦૩ પુરુષ, ૧૮૮ મહિલા અને ૭૧ બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ ૧૫૫ બાંગ્લાદૃેશી નાગરિકો અમદૃાવાદૃ શહેરમાંથી પકડાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાંથી ૮૪, અમદૃાવાદૃ ગ્રામ્યમાંથી ૩૪, પ્ાૂર્વ કચ્છ-ગાંધીધામથી ૧૩ અને ભરૂચમાંથી ૧૨ સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગ્લાદૃેશી નાગરિકો પકડાયા છે. આ ઝુંબ્ોશ દૃરમિયાન મોટી સંખ્યામાં, એટલે કે ૭૮૨થી વધુ શંકાસ્પદૃ બાંગ્લાદૃેશી નાગરિકો પણ મળી આવ્યા છે, જેમની હાલ સધન પ્ાૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
તપાસ દૃરમિયાન અન્ોક કિસ્સાઓમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, પકડાયેલા બાંગ્લાદૃેશીઓમાંથી કેટલાક લોકો ૨-૪ વર્ષ પહેલાં અથવા ત્ોનાથી પણ વધુ સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળના જુદૃા-જુદૃા ગામડાઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ