નરેન્દ્ર મોદૃી આવતીકાલે ગુજરાતની મુલાકાતે દક્ષિણ ગુજરાતને રૂા.૧૦૬૩ કરોડથી વધુના જીઆઇડીસી પ્રોજેકટસની ભેટ આપશે

સુરત ખાત્ોથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીન્ો કુલ રૂા.૧૮,૭૭૭ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુર્હૂત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આગામી પાંચ જૂનના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દૃરમિયાન ત્ોઓ સુરત ખાત્ોથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીન્ો કુલ રૂા.૧૮,૭૭૭ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
દૃક્ષિણ ગુજરાત પ્રદૃેશના વિકાસન્ો વેગ આપતાં આ વિકાસકાર્યોમાં જીઆઇડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ રૂા.૧૦૬૩.,૪૩ કરોડના ખર્ચે ૮ પ્રોજેકટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ભરૂચન્ો રૂા.૯૪ કરોડથી વધુના અન્ો વલસાડન્ો રૂા.૧૬૯.૩ કરોડના પ્રોજેકટ્સની ભેટ મળવા જઇ રહી છે. આ પ્રોજેકટ્સથી દૃક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, પ્રદૃૂષિત પાણીના નિકાલ અને ડ્રેેેન્ોજ વ્યવસ્થાન્ો વધુ મજબ્ાૂતી મળશે.
ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત હંમેશા મોખરે રહૃાું છે, જેમાં ભરૂચ જિલ્લો કેમિકલ અને પ્ોટ્રોકેમિકલ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે.
ભરૂચની ઔદ્યોગક ક્ષમતાન્ો વધુ સશકત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપ્ો, વડાપ્રધાન રૂા.૮૯૪ કરોડથી વધુના ૬ જીઆઇડીસી પ્રોજેકટસનું લોકાર્પણ કરશે. દૃહેજ પીસીપીઆઇઆર ઔદ્યોગિક કલસ્ટરમાં સાયખા પ્ર્િંમ્પગ સ્ટેશનથી દૃરેજના લેન્ડ ફોલ પોઇન્ટ સુધી ૯૦ એમએલટી ક્ષમતાની ઓફશોર અને ઓનશોર એકલુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન રૂા.૧૨,૪૨૧ કરોડના રાષ્ટ્રિય ધોરી માર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. રૂા.૭૬૮૯ કરોડના ખર્ચે નિર્મિત વડોદૃરા-મુંબઇ એકસપ્રેસ વે (પ્ોકેજ ૬ અને ૭)નું લોકાર્પણ કરનાર છે.

રિલેટેડ ન્યૂઝ