માર્કેટીંગ વાર્ડ- ધ્રોલ ખાતે અકસ્માતમાં અવશાન પામેલા ખેડુતો (1) સ્વ. દયાળજીભાઈ મગનભાઈ ચૌલણ – ધ્રોલના વારસદારને વિમાના રૂપીયા 6 લાખના ચેકનું વિતરણ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ, જેમાં જામનગર ડી.કો.ઓ.બેંક તરફથી રૂા. 5 લાખ તથા માર્કેટીંગ યાર્ડ- ધ્રોલ તરફથી રૂ એક લાખ આમ કુલ મળી રૂા 6 લાખની રકમનો ચેક અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડુતના વારસદારને ચુકવવામાં આવેલ આજના વિમા ચેકના વિતરણ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા, વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજા, પુર્વ ચેરમેન રસીકભાઈ ભંડેરી, જીલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા, જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ યાર્ડના સેક્રેટરી ઉમેશ કગથરા, જામનગર ડી.કો.ઓ. બેંકના ધ્રોલ શાખાના મેનેજર જયેશ કાનાણી, માર્કેટીંગ પાર્ડના ડાયરેક્ટ કરશનભાઈ ગડારા, મંડળીના પ્રમુખઓ અને મંત્રીઓ હાજર રહેલ હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ભાજપનાં અગ્રણીનું સુચન એસ.ટી. કંડકટરની ભરતી પ્રક્રિયામાં પસંદગી પામે તેમને જ ફર્સ્ટ એઈડની તાલીમ લેવી જોઈએ
4300 જગ્યા માટે અંદાજીત પ લાખ બેરોજગાર યુવાનો ફોર્મ અને તાલીમ લે તો 100 કરોડથી વધુનો... -
ઉનામાં ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના નેતૃત્વમાં સફાઇ ઝુંબેશ
સ્વચ્છતા અભિયાનમાં નગર સેવકો અને નગરજનો જોડાયા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી... -
સાઇબર ફ્રોડના નાણા સગેવગે કરનાર અમેરલીના શખ્સ સામે કાર્યવાહી
આરોપીએ નાણા વિડ્રો/ટ્રાન્સફર કરેલા અમરેલીમાં રહેતા એક શખ્સે પોતાના ખાનગી બેંકના ખાતામાં અલગ અલગ 8 જેટલા...
