નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી પત્રક રદ કરવાના રીટર્નીંગ ઓફીસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી હતી. ગઈકાલે સર્વોચ્ચ અદાલતે આ અંગે તાત્કાલીક સુનાવણીના ઈન્કાર કર્યા હતો અને આજે તેના પર ટુંકી સુનાવણી કરતા જણાવ્યું કે આ અરજી પર સુનાવણી કરવા માટે લાયક નથી. આ અંગે મીનાક્ષી નટરાજનના ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંધવીએ દલીલ કરી હતી કે હજુ સુધી આરોપ નકકી થયા નથી જયારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ જયાં સુધી આરોપો નિશ્ર્ચિત કે ચાર્જશીટેડ થાય નહી ત્યાં સુધી નામાંકન રદ થઈ શકે નહી તે એક શરત છે. આ કેસમાં આરોપો હજુ ચાર્જશીટેડ થયા નથી તો નામાંકન રદ થઈ શકે નહી.
રિલેટેડ ન્યૂઝ
-
બેંગકોકથી આવેલી મોડેલ હર્ષા સનીની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ
હર્ષાની બેગમાંથી રૂા.૧૧ કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવ્યુ મુંબઈ એરપોર્ટ પર એક ચોંકાવનારો મામલો સામે આવ્યો... -
વિશ્ર્વભરમાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થતા કરોડો યૂઝર્સ હેરાન
શુક્રવારે સાંજે સોશિયલ મીડિયા ક્ષેત્રની દિૃગ્ગજ કંપની સ્ીંટ્ઠના મુખ્ય પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ... -
જથ્થાબંધ ગ્રાહકો માટે રીટેલ પંપ પરથી પ્ોટ્રોલ-ડિઝલ નહી મળે
ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ સંસ્થાકીય વપરાશકારો તથા નવી દિલ્હી: હાલની ઈરાન યુદ્ધની સ્થિતિમાં જે રીતે ક્રુડતેલ મોંઘુ થયું...
