અલ નીનોના પ્રભાવથી વરસાદ ઓછો પડવાની સંભાવના

અત્યાર સુધી દૃેશમાં સામાન્યથી ૪૩ ટકા વરસાદ ઓછો પડ્યો છે તેવો સંકેત કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયો છે

અત્યાર સુધી દૃેશમાં સામાન્યથી ૪૩ ટકા વરસાદૃ ઓછો પડ્યો છે ત્ોવો િંચતાજનક સંદૃેશો સ્વયં કૃષિ મંત્રાલયે આપ્યો છે અન્ો જો આવી સ્થિતિ થશે તો દૃેશના ૩૧૫ જિલ્લાઓમાં ખેતીન્ો નુકસાન થશે.
વરસાદૃની આ નબળી શરૂઆત માત્ર મૌસમનો મુદ્દો નથી પરંતુ કૃષિ, અર્થવ્યવસ્થા તથા મોંઘવારી સાથે સંકળાયેલો ગંભીર મુદ્દો છે. આ વાતની ઘણા સમય પહેલા જાણ થઇ હતી કે, જ્યારે વિશ્ર્વની હવામાન એજન્સીઓએ વરસાદૃ માટે ઘોષણા કરી હતી ત્ોમના જણાવ્યા મુજબ આગામી મહિનાઓમાં અલનીનોનો પ્રભાવ વધુ શક્તિશાળી રહેશે.
ભારતની અર્થ વ્યવસ્થામાં ખેતીનું ભલે પ્રત્યક્ષ યોગદૃાન ઘરેલું ઉત્પાદૃન (જીડીપી)માં અપ્ોક્ષાની ઓછું દૃેખાતું હોય પરંતુ ગ્રામીણ પંથકમાં આવક, રોજગારી, વપરાશ અને ખાદ્ય સુરક્ષાનો મોટો આધાર ખેતી છે.
નબળા ચોમાસાની અસર ખેતરોમાંથી બહાર નીકળી બજારો, ઉદ્યોગો તથા સામાન્ય લોકોના ખિસ્સા સુધી પહોંચે છે. ચોમાસાની શરૂઆત કેરળમાં ચાર જૂનથી થઇ હતી ત્યારબાદૃ ચોમાસાની ગતી ધીમી પડી હતી.
ઉત્તર-પશ્ર્ચિમની ગરમ હવાઓએ ચોમાસાન્ો નબળું પાડ્યું હતું જ્યારે વાદૃળોન્ો સક્રિય કરવાની એમજેઓ પ્રણાલી ધારણાથી ઘણી નબળી રહી હતી. અલબત્ત ચોમાસાએ હવે ગતી પકડી છે પરંતુ જૂન મહિનામાં વરસાદૃની અછત ભવિષ્ય માટે સારા સંકેત વાળી ગણી શકાય નહીં.
ઇતિહાસ દૃર્શાવે છે કે, વર્ષ ૨૦૧૫-૧૬ તથા વર્ષ ૨૦૨૩-૨૪માં અલનીનોના પ્રભાવથી દૃુષ્કાળ જેવી સ્થિતિ થઇ હતી. આ વર્ષે પણ જો આ સ્થિતિ થશે તો ખરીફની સાથે રવી પાકન્ો પણ ગંભીર નુકસાન થઇ શકે છે.
અલનીનો માત્ર વરસાદૃ ઓછો લાવતો નથી પરંતુ તાપમાનમાં પણ વધારો કરે છે. આથી ખેતરોમાં પાક પર વધુ ગંભીર અસર પડે છે. અત્યારે દૃેશમાં રાહતની વાત આ છે કે, આ સંકટ બ્ો સારો વરસાદૃ પડી ગયા પછી જાણમાં આવ્યું છે પાકનું ઉત્પાદૃન વધુ થયું છે.
દૃેશમાં અનાજનો પ્ાૂરતો જથ્થો હોવાથી ખાધ ચિજ વસ્તુઓના ભાવ હાલમાં નિયંત્રણમાં છે પરંતુ આ સુરક્ષા કવચ સ્થાયી નથી. જો વરસાદૃ ઓછો પડે તો રવી અન્ો ખરીફ પાક પર વિપરિત અસર પડશે તો આગામી સમયમાં અનાજની િંકમતોમાં વધારો થઇ શકે છે.
જેની સીધી અસર ગામડામાં રહેતા લોકો પર પડશે કારણ કે, ત્ોમની આવકમાં ઘટાડો થશે. જો બજાર નબળા થશે તો ત્ોની અસર ઔદ્યોગિક ઉત્પાદૃનો પર પડશે.
આ સ્થિતિમાં સરકારે યોગ્ય નીતિ ઘડવી જરૂરી છે જે ક્ષેત્રમાં વરસાદૃ ઓછો થાય ત્ોવા ખેડૂતોન્ો તુરંત વીમાની રકમ, પાકનું સર્વેક્ષણ તથા જરૂરી રાહત આપવી પડશે.
અનાજનો પ્ાૂરવઠો સંતુલીત રાખવા માટે આયાતનો વિકલ્પ ખુલ્લો રાખવો જરૂરી છે જુલાઇથી શરૂ થનાર વી.બી. જીઆરએએમ ગ્રામીણ રોજગાર યોજનાન્ો અસરકારક રીત્ો ચાલુ કરવી પડશે આ સમય સર્તક થઇ ભવિષ્યની બાબતો પર નજર રાખવાનો છે.
આપણા દૃેશમાં સૌથી મોટી નબળાઇ આ વાતની છે કે, આપણે સંકટ ઉભુ થયા પછી સક્રિય થઇએ છીએ. દૃરેક વર્ષે દૃેશના અલગ-અલગ રાજ્યોમાં કુદૃરતી આપત્તી થયા પછી લગભગ સમાન સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવે છે. પાણી ભરાય તો નિકાલ કરવાની અયોગ્ય વ્યવસ્થા, જળના સંરક્ષણ કરવાની યોજનાઓ વગ્ોરે બાબતો પર પ્ાૂરતું ધ્યાન અપાતું નથી.
ઉપરાંત દૃરેક વિભાગ વચ્ચે સંકલનનો અભાવ, ચેતવણી પ્રણાલીની સિમિત વ્યવસ્થા, પ્ાૂરગ્રસ્ત વિસ્તારોમાં વાસ્તવિક સમયે ડેટાની જરૂરી માહિતી ન મળવી આ સમસ્યાઓનું વારંવાર દૃેશમાં પુનરાવર્તન થતું હોય છે.
એક સશકત રાષ્ટ્ર આ છે કે, જે સંકટ આવતા પહેલા જરૂરી ત્ૌયારી કરે છે. વરસાદૃની પ્રતિક્ષા નહી હવે પ્ાૂર્વ ત્ૌયારીની જરૂર છે. સરકારી એજન્સીઓએ વરસાદૃન્ો લગતી માત્ર ચોમાસા પ્ાૂરતી કાર્યવાહી કરવી જોઇએ નહીં પરંતુ સમગ્ર વર્ષ દૃરમ્યાન ચાલતી પ્રક્રિયાના સ્વરૂપમાં નિહાળવી જોઇએ.
સૌથી પ્રથમ દૃેશવ્યાપી જોખમ ખાસ કરીન્ો વરસાદૃથી ક્યાં ક્યાં થઇ શકે છે ત્ો બાબત્ો સંશોધન કરવું જોઇએ દૃરેક જિલ્લાઓમાં જળ સંકટ, પ્ાૂર, ભૂસ્ખલન આકાશમાંથી વિજળી પડવી, પાણી ભરાવાની સમસ્યા વગ્ોરે બાબતોનું વિજળી પડવી, પાણી ભરાવાની સમસ્યા વગ્ોરે બાબતોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું જોઇએ.
ભૌગોલિક સ્ાૂચના પ્રણાલી, ઉપગ્રહ ચિત્ર, ડ્રોન સર્વેક્ષણ તથા એઆઇના ઉપયોગથી વરસાદૃ વધુ પડે ત્ોવા ક્ષેત્રોમાં સર્વેક્ષણ થઇ શકે છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ માત્ર સરકારના ચોપડાઓમાં થવો જોઇએ નહીં.

રિલેટેડ ન્યૂઝ