ખંભાળિયા વિસ્તારમાં ભયજનક રીતે બાઈક હંકારીને તેમજ રેસિંગ કરતા બાઇકર્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ પી.એસ.આઈ. જે.બી. જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા તાજેતરમાં ઓવર સ્પીડ તેમજ ભયજનક રીતે બાઈક રેસિંગ કરતા ચાર શખ્સોના એક વાઇરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ અંગે તાકીદની કાર્યવાહી કરી, જાહેર માર્ગ પર ભયજનક રીતે અને પૂરપાટ ઝડપે રેસિંગ કરતા અલગ અલગ ચાર બાઈકર્સને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સોની પોલીસે બાઈક ડીટેઈન કરી, દંડનીય કાર્યવાહી કરીને આ તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
ઉના-ગીર ગઢડા પંથકમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ: બે જગ્યાએ દરોડા
શા.ડેસર ગામની વાડીમાંથી 30 જેટલા છોડ ઝડપાયા: ઝુડવડલી ગામે એસઓજીની કાર્યવાહી ચાલુ ગીર સોમનાથ જિલ્લાના ઉના... -
અંટાળીયા પાસે સિંહના હુમલા મામલે આરોપીઓના રિમાન્ડ પુરા થતા જેલહવાલે
મૃતક યુવકે અન્ય લોકોને સિંહ દર્શન કરાવવા વીડીયો કોલ કર્યો હતો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા... -
સૌરાષ્ટ્રમાં ક્રાઇમ કરી નાસી છુટેલા આઠ વોન્ટેડ શખ્સો ઝડપાયા
રેન્જ આઇજીની ટીમનું સફળ ઓપરેશન સૌરાષ્ટ્રમાં ગુના આચરી ફરાર થયેલા વોન્ટેડ આરોપીઓને પકડી જેલ ભેગા કરવા...
