સ્પોર્ટ ફુટબોલ એસો.દ્વારા ગોધરા ટુર્નામેન્ટ માટે રાજકોટ જિલ્લાની ટીમ જાહેર કરાઇ

ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન દ્વારા ગોધરા ખાતે તા. 20-07 થી તા.28-07 દરમ્યાન રમાનાર જુનીયર બોયઝ (ઞ-17) ઈન્ટર ડિસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમ નીચે મુજબ છે.
(1) રાજન રૈયાણી (2) વૈદીક જાવિયા (3) હરીવંશ પટેલ (4) રામ ઓઝા (5) પ્રસન ધોળકીયા (6) સમર્થ ઠાકર (7) નિહાલ દિવેચા (8) રૂહાન રાઠોડ (9) માધવ બોરીચા (10) અમલ રૂદાતલા (11) નિત્યરાજસિંહ જાડેજા (12) અદ્વૈત પ્રદિપ (13) આયુષ નાયક (14) વૈધ ચિત્રોડા (15) એડમ ગુસેન (16) અનિકેત ગુપ્તા (17) આર્યન પટેલ (18) કબીર ચૌહાણ (19) આદર્શ મિશ્રા (20) આરવ જાગાણી (21) દિપક યશવંતે – મેનેજર (22) અમીત શિયાળીયા – કોચ રાજકોટ તેનો પ્રથમ મેચ તા. 20-07ના રોજ જામનગર સામે સવારના 9-30 કલાકે, બીજો મેચ તા. 21-07ના રોજ છોટા ઉદયપુર સામે સવારના 9-30 કલાકે રમશે, ત્રીજો મેચ તા.22-07 ના રોજ મહેસાણા સામે સવારના 9-30 કલાકે રમશે. તા. 26-07 ના રોજ કવાર્ટર ફાઈનલ મેચ, તા.27-07ના રોજ સેમી ફાઈનલ મેચ તથા તા. 28-07 ના રોજ ફાઈનલ મેચ રમાશે. ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો ગુણુભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, બી. કે. જાડેજા, મુકેશ બુંદેલા, વિક્રમભાઈ તન્ના, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, રાફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા, દિપક યશવંતે, અમૃતલાલ બહુરાશી, મનદીપસિંહ બારડ, અમીત શિયાળીયા, ભરત શિયાળીયા વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

રિલેટેડ ન્યૂઝ