સંવાદ દ્વારા વ્યવસ્થાની ખામીઓ દૂર થઇ શકે

લોકશાહી દૃેશમાં હંમેશા સંવાદૃન્ો પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વાત યોગ્ય છે કે, વાતચીત કરવાથી દૃરેક સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે, રાજધાની દિૃલ્હીમાં જંતર-મંતરથી સંસદૃ ભવન સુધી જે ઘટનાક્રમ થયો છે ત્ો વાતન્ો સંવાદૃના માધ્યમથી ટાળી શકાય હોત.
પ્રદૃર્શનના નામે બ્ોરિકોડ તોડવું, પોલીસ સાથે ઘર્ષણ, મટ્ટો સ્ટેશન પર જબરજસ્તીપ્ાૂર્વક ઘુસી જવાનો પ્રયાસ આથી ત્ોન્ો અટકાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલો હળવો લાઠીચાર્જ તથા ટીયર ગ્ોસ છોડવા જેવા બળપ્રયોગ કરવામાં આવતા આ વાતન્ો લોકશાહીની જે ગરિમા છે ત્ોન્ો અનુકૂળ કહી શકાય નહીં.
પોલીસનું આ મામલે કહેવું છે કે, પ્રદૃર્શન કરવા વાળાઓએ પથ્થરમારો કર્યો હતો. ઘણા લાંબા સમયથી સીજેપી દ્વારા ધરણાનો કાર્યક્રમ જંતર-મંતર પર શાંંતિપ્ાૂર્વક ચાલતો હતો.
લોકશાહીમાં પ્રદૃર્શન, ઉપવાસ તથા ઘેરાવો કરવો આ બાબત આંદૃોલનનો એક ભાગ ગણાવી શકાય. બંધારણની કલમ ૧૯ મુજબ વિરોધ કરવાની સ્વતંત્રતા તથા શાંતિપ્ાૂર્ણ સભા યોજવાનો નાગરિકોન્ો અધિકાર છે.
પરંતુ પ્રદૃર્શન કરવા માટેે કે સરઘસ યોજવા પર પોલીસ તંત્રની પરવાનગી લેવાની જરૂર હોય છે. સ્થિતિન્ો જોતા પોલીસન્ો પ્રદૃર્શનકરીઓન્ો સરઘસ અથવા પ્રદૃર્શન યોજવાની સંમતિ આપવી કે ન આપવી ત્ો મુજબની સ્વતંત્રતા રહેલી હોય છે આથી કહી શકાય કે પોલીસની સંમતિ વગર થયેલી ભીડનો હેતુ માત્ર પ્રદૃર્શન કરવા કરતાં ટકરાવ કરવા માટે વધુ હોય છે.
અન્ના હજારેના વર્ષ ૨૦૧૧માં થયેલા આંદૃોલનમાંથી હવે બોધપાઠ લેવાની જરૂર છે જેણે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ માત્ર પ્રજાન્ો એકત્ર કરી ન હતી પરંતુ સરકાર સાથે સંવાદૃનો માર્ગ ખોલ્યો હતો આજે આ ઘટના ક્રમ વચ્ચે દૃેખાાવકારોએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે વાતચીત કરી હતી.
આ વાતનું સ્વાગત કરવું જોઇએ વાતચીતનો દૃોર યથાવત રાખવો જરૂરી છે. સરકાર તથા દૃેખાવકારોએ પરસ્પર દૃરેક મુદ્દા પર સંવાદૃ કરવો જરૂરી છે. લોકશાહીની મજબ્ાૂતી પ્રદૃર્શનના અધિકારમાં છે. પરંતુ આ વાત ભૂલવી જોઇએ નહીં કે, આંદૃોલન કરતી વેળા કોઇપણ પ્રકારની િંહસા ન થાય.
લોકશાહી વ્યવસ્થામાં સરકાર તથા દૃેખાવકારોન્ો પ્રજાન્ો યોગ્ય જવાબ આપવો જરૂરી છે. લોકશાહીમાં વિરોધ કરવાનું સૌથી મોટું શસ્ત્ર તર્ક, સંયમ અને અિંહસક વિરોધ પ્રદૃર્શન છે. જેમણે આ વાતનું ધ્યાન રાખ્યું છે અન્ો આંદૃોલન કર્યું છે ત્ોનું પરિણામ ત્ોમન્ો સારૂ મળ્યું છે.
દિૃલ્હીમાં આ અગાઉ થયેલા આંદૃોલનોમાં જે િંહસક ઘટનાઓ બની ત્ોન્ો યાદૃ કરવી જરૂરી છે. કે જેમાં સંવાદૃ, સમજૂતી તથા બંધારણ મુજબ મોટામાં મોટી સમસ્યાનું સમાધાન થયું છે. જો સંવાદૃ કરવામાં કોઇપણ પ્રકારની ભૂલ થાય તો આંદૃોલન અવળા માર્ગ્ો જઇ શકે છે. આજે જરૂરિયાત આ વાતની છે કે, બન્ને પક્ષો સંવાદૃ દ્વારા જે સમસ્યા છે ત્ોનો નિકાલ લાવે.
પ્રદૃર્શનકારીઓ આ વાત સમજવી પડશે કે િંહસક માર્ગ અપનવવાથી ત્ોમનો મુદ્દો અવળા માર્ગ્ો જઇ શકે છે. અને સત્તાધારી પક્ષ જો કઠોર વલણ અપનાવશે તો માત્ર આંદૃોલનની ઉગ્રતા નહીં રહે પરંતુ લોકશાહી વ્યવસ્થાનું સંતુલન બગડી શકે છે. દિૃલ્હી પોલીસ્ો અગાઉ ચેતવણી જાહેર કરી હતી કે, સંસદૃ માર્ચ માટે મંજૂરી લેવામાં આવી નથી કે, પોલીસ તરફથી આપવામાં આવી નથી સીજેપીના સમર્થકો, ડાબ્ોરી વિદ્યાર્થી સંગઠનો સ્વેચ્છાએ એકત્ર થયા હતા અન્ો જંતર-મંતર ભરાઇ ગયું હતું.
મેટ્રો સ્ટેશનો પર ભારે ભીડ હતી અને હજારોની સંખ્યામાં યુવાનો આ માર્ચમાં સામેલ થયા હતા જેથી ત્ોમન્ો આગળ વધતા રોકવા માટેે પોલીસ્ો લાઠીચાર્જ કર્યો હતો આગળ વધી રહેલા યુવાનોના ટોળા વચ્ચે આંસુ ગ્ોસના સ્ોલનો મારો ચલાવવામાં આવ્યો હતો આ ટોળામાં કોલેજના વિદ્યાર્થીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ, શાળાના બાળકો, સિનિયર સિટિઝન અને માતા-પિતા સહિત તમામ વર્ગના લોકો હતા. આ દૃરમિયાન મોટી સંખ્યામાં પ્રદૃર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જંતર મંતર અને અમુક વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા જામર લગાવીન્ો મોબાઇલ ન્ોટવર્ક જામ કરવામાં આવ્યું હતું.
યુવાનો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરીન્ો આંદૃોલનમાં જોડાવા જઇ રહૃાા હોવાના સમાચાર મળતા નવી દિૃલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ કરવા પડ્યા હતા.
અન્ય રાજ્યોમાંથી યુવાનો દિૃલ્હી લાવ્યા હતા જેન્ો અટકાવવા તંત્ર સતર્ક થયું હતું. નીટ-યુજીનું પ્ોપર લીક થયા બાદૃ યુવાનોમાં રોષ ફેલાયો છે આંદૃોલનમાં સામેલ અભિજિત દિૃપર સહિત અનેક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ