ભગવાન જગન્નાથજીના આશિર્વાદૃથી ગુજરાત ‘વિકસીત ભારતના સંકલ્પમાં લીડ લેશે
નાયબ મુખ્યમંત્રી પણ ભક્તિ ભાવપ્ાૂર્વક સહભાગી થયા
શહેરમાં આજે ગુરૂવારે સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથજી મંદિૃરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી રથયાત્રા પ્ાૂર્વે કેન્દ્રના ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહએ સહપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી અને પ્ાૂજા અર્ચના કરી હતી મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અન્ો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિૃર ખાત્ો ‘પિંહદૃ વિધિ કર્યા બાદૃ રથન્ો દૃોરડાથી ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, શહેરના રથયાત્રાના રૂટ ઉપર ભાવિકો ભગવાનના દૃર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદૃાવાદૃ ખાત્ો ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાન્ો પ્રસ્થાન કરાવતા પ્ાૂર્વે મંદિૃર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને ત્ોમના રથનું પ્ાૂજન-અર્ચન કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે સતત સાંચમી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઇ કરી પિંહદૃ વિધિ સંપન્ન કરી હતી. ત્યારબાદૃ મુખ્યમંત્રી ભગવાનના મુખ્ય રથન્ો નગરયાત્રા મોટ મંદિૃર પરિસરમાંથી ભક્તિભાવપ્ાૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
આ પ્રસંગ્ો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ વિધિમાં ભક્તિભાવપ્ાૂર્વક સહભાગી થયા હતા.
ભૂપ્ોન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોન્ો શુભેચ્છાઓ પાઠવી, અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દૃર્શન, આરતી અને રથાત્રાન્ો પ્રસ્થાન કરાવાવનો અવસર મળવાન્ો પોતાનુંં સદૃભાગ્ય ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પ્રસંગ્ો રાજ્યના સૌ નાગરિકોન્ો શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી આજે ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરયાત્રાએ નીખ્યા છે. પ્રભુ આજે સામે ચાલીન્ો શ્રમિકો, ગરીબો અને સૌ નાગરિકોન્ો આશીર્વાદૃ ત્ોમજ દૃર્શન આપી રહૃાા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ વિકસિત સંકલ્પ લીધો છે, જેના માટેે ગુજરાત લીડ લેશે ત્ોમ મુખ્યમંત્રીએ વિશ્ર્વાસપ્ાૂર્વક જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજી રાજ્યના સૌ નાગરિકોન્ો ઉત્તરોત્તર સુખ અને સમૃધ્ધિ આપ્ો ત્ોવી પ્રાર્થના પણ પ્રભુ સમક્ષ કરી હોવાનું ત્ોમણે જણાવ્યું હતું.
