મણિપુરમાં મૈતેઈ અને કૂકી સમુદૃાય વચ્ચે ચાલી રહેલા તણાવ હવે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ સામસામે આવી ગયા છે. કૂકી સમુદૃાયમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન અને નાગા સમુદૃાયના નાયબ મુખ્યમંત્રી લોસી દિૃખો વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ શરૂ થતાં રાજ્યમાં નવો રાજકીય વિવાદૃ સર્જાયો છે. અહેવાલો અનુસાર, પહેલી સપ્ટેમ્બરના રોજ નાગા નાયબ મુખ્યમંત્રી લોસી દિૃખો અને ૮ નાગા ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને નેમચા કિપગેન અને તેમના પતિ થંગબોઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નાગા ધારાસભ્યોનો આક્ષેપ હતો કે, નેમચા કિપગેન કૂકી ઉગ્રવાદૃી જૂથોને આશ્રય આપી રહૃાા છે અને તાજેતરમાં નાગા લોકોના અપહરણ અને હત્યાઓ દૃરમિયાન તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો.નાગા નેતાઓના આક્ષેપોને ફગાવી દૃેતાં નેમચા કિપગેને જણાવ્યું હતું કે મારા અને મારા પતિ પર લગાવાયેલા આક્ષેપો પાયાવિહોણા અને તથ્યહીન છે. હું નાયબ મુખ્યમંત્રી બની તે પછી જ કૂકી અને નાગા સમુદૃાયો વચ્ચે વિવાદૃ કેમ ઉગ્ર બન્યો?
રિલેટેડ ન્યૂઝ
-
પંજાબમાં H1N1ના કેસ ૨૨૦ ને પાર : પહેલુ શંકાસ્પદ મોત
જાલંધરમાં ૮૫ વર્ષીય વ્યક્તિનું સ્વાઈન લૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદૃ મોત થયુ દૃેશના અનેક રાજ્યોમાં સ્વાઇન... -
વર્જિન એટલાન્ટિકની લંડન જતી લાઇટમાં ખામી બ્ોંગ્લુરુમાં ઇમરજન્સી લેન્ડિંગ
રવિવારે સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી ઘટના ટળી ગઈ જ્યારે લંડન જતી વર્જિન... -
યુપીના સહારનપુરમાં મસ્જિદના માળખા નીચે ૨૫ ફૂટ ઉંડો કૂવો મળી આવ્યો
એએસઇ ટીમ અન્ો સર્વે ઓફ ઇન્ડિયા તપાસ કરશે ઉત્તર પ્રદૃેશના સહારનપુરમાં કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી મસ્જિદૃ...
