હવે ૧ ડોલરના સિક્કા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો

અમેરિકાની સરકારી સંસ્થાઓ પર પોતાની આગવી છાપ છોડવાના પ્રયાસરૂપે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર ધરાવતો ૧ ડૉલરનો ખાસ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.
યુએસ મિન્ટ દ્વારા બુધવારે જાહેર કરાયેલા આ સિક્કા પર ટ્રમ્પની તસવીર સાથે લિબર્ટી અને ઇન ગોડ વી ટ્રસ્ટ જેવા શબ્દૃો કંડારવામાં આવ્યા છે. આ વિશેષ સિક્કો અમેરિકાની આઝાદૃીની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, આ સિક્કા સામાન્ય લેવડદૃેવડ કે રોિંજદૃા વ્યવહાર માટે ઉપયોગમાં લેવાશે નહીં, પરંતુ તેને માત્ર યાદૃગીરી અને કલેક્શન માટે વેચવામાં આવી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ