મહામારી, જળવાયુ સંકટ અને યુધ્ધોથી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા બગડી

બ્રિક્સ શિખર સંમેલન સ્ોશનન્ો સંબોધતા વડાપ્રધાન મોદૃી

નવીદિૃલ્હીમાં મળેલા બ્રિક્સ શિખર સંમેલનના બીજા અન્ો અંતિમ દિૃવસ્ો સંમેલનના સ્થળ ભારત મંડપમ્ ખાત્ો દિૃવસભરના સંમેલનમાં વચગાળાના સમય દૃરમિયાન રાજકીય મુલાકાતો, બ્ોઠકો, વાતચીતનો દૃોરનો ધમધમાટ જોવા મળ્યો હતો. તસવીરોમાં ડાબ્ોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અન્ો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુટિન વચ્ચે હળવામૂડમાં થતી વાતચીતન્ો સાથે ઉભેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ સાક્ષીભાવે નિહાળી રહૃાા છે. પછીની તસવીરમાં ઇરાનના રાષ્ટ્રપતિ મસ્ાૂદૃ પઝેશ્કિયેનન્ો ભારતના વડાપ્રધાન મોદૃીનું ગળે લગાવીન્ો અભિવાદૃન કરી રહૃાા છે.

બ્રિક્સન્ો માત્ર સરકારો સુધી સીમિત રાખવાન્ો બદૃલે સમગ્ર માનવ જાતના કલ્યાણ સાથે જોડવા વડાપ્રધાન મોદૃીએ ભાર મુક્યો

બ્રિક્સના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વિશ્ર્વને મોટો સંદૃેશ આપ્યો છે. તેમણે કહૃાું છે કે આ સંગઠનની મહેનતનો લાભ સમગ્ર માનવજાતને મળવો જોઈએ. પોતાની વાતને આગળ વધારતા પીએમ મોદૃીએ કહૃાું, મ્ઇૈંઝ્રજી ડિક્લેરેશનને માત્ર સરકારો સુધી સીમિત કરવાને બદૃલે સભ્ય દૃેશોની જનતાને તેમાં સહભાગી બનાવવી જોઈએ. આજે પડકારોને સમયસર ઓળખવા ખૂબ જ જરૂરી છે, તેથી એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. હું તમામ સભ્ય દૃેશોના લોકોને અપીલ કરું છું કે તેઓ બ્રિક્સના લક્ષ્યને હાંસલ કરવામાં પોતાની ભૂમિકા સંપૂર્ણ તાકાત અને જવાબદૃારી સાથે નિભાવે.
બ્રિક્સ સભ્ય દૃેશોના ગ્રુપ ફોટોગ્રાફ બાદૃ પીએમ મોદૃીએ ભારત મંડપમથી આપેલા પોતાના સંબોધનમાં એ પણ કહૃાું, બ્રિક્સની વધતી તાકાત એ વાતનું પ્રમાણ છે કે આપણે સાચી દિૃશામાં કામ કરી રહૃાા છીએ. આપણો સહયોગ, આપણી પ્રેરણા બનવો જોઈએ. આપણી વિવિધતા આપણી નવી ઓળખ બનવી જોઈએ. આ માટે તમામ નાગરિકો અને સંસ્થાઓએ બ્રિક્સ સાથે કોઈને કોઈ સ્વરૂપે જોડાવું જોઈએ.
પીએમ મોદૃીએ કહૃાું કે દૃુનિયામાં ઝડપથી તણાવ વધી રહૃાો છે. આજે કોઈ પણ સંકટ એક ક્ષેત્ર સુધી સીમિત નથી. આ વૈશ્ર્વિક તણાવના કારણે દૃુનિયાની સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. તેથી આપણે સૌ મળીને વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કરી રહૃાા છીએ.
પીએમ મોદૃીએ કહૃાું, ભારતે બ્રિક્સ સાથે સહયોગ વધાર્યો છે. અમે બ્રિક્સ સ્ટાર્ટઅપ ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે. અમારું માનવું છે કે સૌના સહયોગથી ગાઈડલાઈન્સ તૈયાર થવી જોઈએ. ભારત પોતે આનો અમલ કરી રહૃાું છે. વિકાસ ત્યારે જ સાચા અર્થમાં વિકાસ કહેવાય છે જ્યારે આખી દૃુનિયાને તેનો ફાયદૃો થતો હોય. તેથી અમે સભ્ય દૃેશોના નાના-નાના ઉદ્યોગોને પણ મોટા બજારો સાથે જોડીશું. પ્રતિભાઓને દૃબાવનારા પડકારો પર કાબૂ મેળવીશું.
બ્રિક્સ સમિટના બીજા દિૃવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે આજે દૃુનિયામાં તણાવ સતત વધી રહૃાો છે, જેની સામાન્ય લોકોના જીવન પર મોટી અને વ્યાપક નકારાત્મક અસર પડી રહી છે. મહામારી, આબોહવા આપત્તિ અને સપ્લાય ચેનમાં અવરોધોએ દૃર્શાવ્યું છે કે આજની પરસ્પર જોડાયેલી દૃુનિયામાં કોઈ પણ કટોકટી માત્ર એક જ વિસ્તાર પૂરતી મર્યાદિૃત રહેતી નથી. તેથી અમે બ્રિક્સની અંદૃર સ્થિતિસ્થાપકતા (રિઝિલિયન્સ) વધારવા પર ખાસ ભાર મૂક્યો છે.
પીએમ મોદૃીએ બ્રિક્સ નેતાઓને સંબોધિત કરતા કહૃાું કે નાના ઉદ્યોગોને નોલેજ, ફાઇનાન્સ અને નવા માર્કેટ સાથે જોડવા માટે બ્રિક્સ સ્જીસ્ઈ કોઓપરેશન પોર્ટલની પહેલ કરવામાં આવી છે. જ્યારે આપણા શહેરો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે બ્રિક્સ અર્બન મોબિલિટી હબની સ્થાપના કરવામાં આવી છે.
પીએમ મોદૃીએ કહૃાું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતાનો દૃરજ્જો આપવામાં આવ્યો છે. સદૃીઓથી આપણી માન્યતા રહી છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નથી, પરંતુ પૂરક છે. બ્રિક્સમાં પણ અમે માનવ વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો છે. આ જ ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) નો આધાર છે અને તે ભવિષ્યની પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદૃારી પણ છે.
બ્રિક્સ સમિટ ૨૦૨૬ ના બીજા દિૃવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું, ભારતની અધ્યક્ષતામાં અમે ચાર મુખ્ય સ્તંભો પર અમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું છ.

રિલેટેડ ન્યૂઝ