રાજકોટમાં આહિર સેના દાંડીયા રાસ ગ્રાઉન્ડમાં શનિવારે મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 હજારથી વધુ આહિરાણીઓએ 250 કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરી પ્રાચીન ગરબા પર પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને દર્શાવતો મહારાસ રજૂ કર્યો હતો. 21 હજારથી વધુ દીવડાઓથી ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી ઉતારી કૃષ્ણભક્તિમાં લીન્ન થયાં હતા. (તસવીર: પ્રવીણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
ડીઝલ પછી, હવે રશિયા સાથે મોટી ડીલ કરશે અમેરિકા
પુતિનના નજીકના વ્યક્તિએ કરી જાહેરાત તેમણે જણાવ્યું કે રશિયન પરમાણુ ઊર્જા દ્વારા સંચાલિત સંભવિત સંયુક્ત ડેટા... -
ભારત માટે રશિયન ઉર્જા પરની નિર્ભરતા રાતોરાત સમાપ્ત કરવી મુશ્કેલ છે: રૂબિયો
અમેરિકાએ સૂર બદૃલી કહૃાું કે ટ્રમ્પે કામચલાઉ છૂટ આપી છે વોિંશગ્ટન: યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો... -
રૂા.૧.૩૨ કરોડ પગાર હોય તો જ H-1Bવિઝા મળશે
ટ્રમ્પ સરકારના નવા બિલે ભારતીયોનું ટેન્શન વધાર્યું આનો હેતુ અમેરિકન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે અમેરિકામાં...
