સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એન્જિનિયિંરગ, ફાર્મસી અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા જ સમગ્ર અભ્યાસક્રમની ફી અગાઉથી નક્કી થઈ જવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે.
આ સમગ્ર મામલો પશ્ર્ચિમ બંગાળની ’ડો. બી.સી. રૉય એન્જિનિયિંરગ કોલેજ’માં બી.ટેક.ના ૨૦૨૩-૨૭ બેચની ફી સાથે જોડાયેલો છે.
રિલેટેડ ન્યૂઝ
-
રૂા.૧.૩૨ કરોડ પગાર હોય તો જ H-1Bવિઝા મળશે
ટ્રમ્પ સરકારના નવા બિલે ભારતીયોનું ટેન્શન વધાર્યું આનો હેતુ અમેરિકન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે અમેરિકામાં... -
ભ્રષ્ટ-લાંચિયા અધિકારીઓ સામે કેસ ચલાવવા મંજૂરી જરૂરી નહીં:સુપ્રીમ
લાંચખોર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત નિર્ણય સંભળાવ્યો છે.... -
મુંબઈના જુહુ વિસ્તારમાં મોડી સાંજે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા બાઇક સવારોનો પાંચ રાઉન્ડ ગોળીબાર
ટાઇગર શ્રોફ સુરક્ષિત:કારનો ડ્રાઇવર અન્ો ઓટો રિક્ષા ચાલક ઘાયલ ગોળીબારની જવાબદૃારી લોરેન્સ બિશ્ર્નોઇ ગ્ોંગ્ો લીધી:જે સલમાનખાન...
