લાંચખોર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત નિર્ણય સંભળાવ્યો છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદૃા (Prevention of Corruption Act સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદૃાલતે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ જાહેર સેવક (સરકારી કર્મચારી) લાંચ માંગતા ઝડપાય છે, તો તેની સામે કાનૂની કાર્યવાહી કે કેસ ચલાવવા માટે ઉપરી અધિકારીઓ પાસેથી પૂર્વ મંજૂરી (સંક્ષન) લેવાનું સુરક્ષા કવચ મળશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂની સંરક્ષણ માત્ર એટલા માટે આપવામાં આવ્યું છે જેથી અધિકારીઓ પોતાની ફરજ નિભાવતી વખતે પ્રામાણિકતાથી લીધેલા નિર્ણયો માટે અણહક મિશ્રા કે હેરાનગતિનો ભોગ ન બને.
રિલેટેડ ન્યૂઝ
-
મુંબઈના જુહુ વિસ્તારમાં મોડી સાંજે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા બાઇક સવારોનો પાંચ રાઉન્ડ ગોળીબાર
ટાઇગર શ્રોફ સુરક્ષિત:કારનો ડ્રાઇવર અન્ો ઓટો રિક્ષા ચાલક ઘાયલ ગોળીબારની જવાબદૃારી લોરેન્સ બિશ્ર્નોઇ ગ્ોંગ્ો લીધી:જે સલમાનખાન... -
ગ્વાલિયરમાં ટ્રકની અડફેટમાં ૧૫ લોકોના મોત
નવરાત્રિ નિમિત્તે શિતળા માતાના મંદિૃરે દૃર્શનાર્થી લોકોની ભીડ જામી હતી રાત્રે ૧.૩૦ વાગ્ો દૃુર્ઘટના:બ્ો પોલીસ અધિકારી... -
દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણ સાથે ‘કોકરોચ’ દહન!
નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાન પર યોજાતુ રાવણ દહન એ સૌથી વધુ આકર્ષણ ધરાવતો ઉત્સવ છે...
