ગધેથડ ગાયત્રી આશ્રમે પૂ. લાલબાપુના આર્શીવાદ લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા

ગઈ કાલે પોરબંદર ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એ ગધેથડ ગાયત્રી આશ્રમ ની મુલાકાત લઈ માતાજી ના દર્શન કરી પૂ શ્રી લાલબાપુ નું ફુલહાર થી સ્વાગત કરી આર્શીવાદ લીધા હતા આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ઉદ્યોગપતિ હકુભા વાળા ભાયાવદર રાજપુત સમાજના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા યાર્ડ ના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી લાઠના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા જીજ્ઞનેશ ડેર ક્ષત્રિય આગેવાનો વિક્રમસિંહ સોલંકી જે કે વાળા મહેન્દ્રસિંહ વાળા વિજયસિંહ વાળા હર્ષદસિંહ વાળા સહિત ના આગેવાનો એ પણ પૂ. લાલબાપુ ના આર્શીવાદ લીધા હતા.

રિલેટેડ ન્યૂઝ