વડાપ્રધાન હંમેશા વિકાસની સાથે વિરાસતના સંરક્ષણ પર ભાર મૂકે છે

મુખ્યમંત્રીએ ક્રેડાઇ અમદૃાવાદૃ,GIHERDના ૨૦મા પ્રોપર્ટી શો- ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના હસ્ત્ો ક્રેડાઇ અમદૃાવાદૃ GIHERD (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉિંસગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના ૨૦માં ભવ્યમાં પ્રોપર્ટી શો-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીએ ‘આ અમદૃાવાદૃનો દૃસકો છે ફિલ્મનું લોર્િંન્ચગ કરી ફિલ્મ નિહાળી હતી.શહેરના જીએમડીસી ગ્રાઇન્ડ ખાત્ો તા.૯, ૧૦ અને ૧૧ જાન્યુ. ૨૦૨૬ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શોન્ો ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો દિૃવસ રાજ્ય અને દૃેશ માટે ઐતિહાસિક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોેદૃીના ષ્ટિવાન ન્ોત્ાૃત્વમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઇ છે, જે ભારતની અડગ શ્રધ્ધા, સંસ્કૃતિ અન્ો ગૌરવનું પ્રતિક છે.
ત્ોમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન હંમેશ વિકાસની સાથે વિરાસતના સંરક્ષણ પર ભાર મૂકે છે. મંદિૃરો આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો છે, પરંતુ જીવનના દૃરેક ક્ષેત્રમાં સાતત્ય, પ્રામાણિકતા અને સંકલ્પ જાળળવવો એ પણ આપણી સંસ્કૃતિની શક્તિ છે. જેણે સાતત્ય જાળવ્યું છે, ત્ો વ્યક્તિ કે સંસ્થા દૃરેક પડકારમાંથી બહાર આવી આગળ વધે છે.

રિલેટેડ ન્યૂઝ