વાસી ઉતરાયણે પતંગબાજોનો ઉત્સાહ ક બમણો વહેલી સવારથી જ પેજ લડાવવા ધાબા પર ચડ્યા લોકો

ગઈકાલે મકરસંક્રાંતિના પર્વને મન ભરીને માણ્યા બાદ આજે ગુજરાતીઓમાં ઉતરાયણના સેકન્ડ ગ્રાઉન્ડ માટે પણ પૂરેપૂરો જોવા મળી રહ્યો છે સવારથી જ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં પતંગ રસીકો દોરી અને પતંગો લઈને ધાબા ઉપર ચડી ગયા છે આજે વાસી ઉતરાયણના દિવસે પણ આકાશ અવનવી ડિઝાઇન ની પતંગોથી ભરાઈ રહ્યું છે

ગઈકાલે ધમાકેદાર ઉત્સવ અને આતશબાજી ગરબાના આરામ બાદ આજે સવારથી જ કાયપો છે ની બૂમો ફરી ગુંજી ઉઠી છે લોકો પતંગ ચગાવવાની સાથે ધાબા પર જ સ્વાદિષ્ટ ભોજનની જીઆફત માણી રહ્યા છે ઘણી જગ્યાએ ફિલ્મી ગીતો અને ડીજેના તાલે ગરબા ડાન્સ ની રમઝટ પણ જામી ગઈ છે

રિલેટેડ ન્યૂઝ