અમદૃાવાદૃ-મહેસાણા વચ્ચેના ૫૧ કિ.મી. હાઇવેને ૮ માર્ગીય કરવાના પ્રોજેકટને મુખ્યમંત્રીની મંજુરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપ્ો અમદૃાવાદૃ અને ઉત્તર ગુજરાતન્ો જોડતા મહત્વના એવા અમદૃાવાદૃ-મહેસાણા વચ્ચેના ૫૧ કિ.મી.ના હાઇવેન્ો રૂા.૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેકટન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલ દ્વારા કેબિન્ોટ બ્ોઠકમાં મંજૂરી આપવામા આવી છે. આ કામગીરી પ્ાૂર્ણ થવાથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તથા બનાસકાંઠા જિલ્લાની પ્રજાન્ો સુવિધાનો લાભ મળવાની સાથે વર્ષો જૂની માંગ સંતોષાશે ત્ોમ, પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

રૂા.૨૬૩૦ કરોડના ખર્ચે બનનારા આ માર્ગમાં એલિવેટેડ કોરાડોર, ૮ ફલાયઓવર અને ૮ અન્ડરપાસ ત્ૌયાર કરાશે

રસ્તાની બન્ને બાજુ ૭ મીટર પહોળો સર્વિસ રોડ ત્ૌયાર કરાશે

પ્રવકતા મંત્રીએ કહૃાુ ંહતું કે, અડાલજથી પાલાવાસણા સર્કલ, મહેસાણા સુધીના કુલ ૫૧.૬૦ કિ.મી.ના માર્ગન્ો આઠ માર્ગીંય કરાશે. અમદૃાપાદૃ અને ઉત્તર ગુજરાતન્ો જોડતા આ હાઇવેન્ો વર્ષ ૧૯૯૯માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો. તાજેતરના ટ્રાફિક સર્વે મુજબ એક દિૃવસમાં અંદૃાજે કુલ ૧ લાખથી વધારે વાહનો આ માર્ગ ઉપર અવર જવર કરે છે. જેથી રસ્તા પરના ટ્રાફિક ભારણન્ો ધ્યાન્ો લઇ હયાત ચાર માર્ગીય રસ્તાન્ો આઠ માર્ગીયકરણ કરવાના પ્રોજેકટન્ો મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્ય રસ્તાન્ો આઠ માર્ગીયકરણ તથા રસ્તાની બંન્ો બાજુ ૭.૦૦ મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણની સાથે ઝડપી અન્ો સલામત પરિવહન શક્ય બનશે. અમદૃાવાદૃ- મહેસાણા માર્ગ વચ્ચે આવતા કલોલ શહેરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાંથી પસાર થતી લંબાઇમાં સમાવિષ્ટ પાંચ ઓવરબ્રિજ/ ફલાય ઓવરન્ો જોડતો કુલ ૬.૧૦ કિ.મી. લંબાઇનો એલીવેટેડ કોરિડોરન્ો ત્ૌયાર કરાશે. જેથી સ્થાનિક શહેરના આંતરિક ટ્રાફિકના કોઇપણ અવરોધ વિના હાઇવે પરનો ટ્રાફિક પસાર થઇ શકે. વધુમાં રસ્તા પરના તમામ બ્રિજ સ્ટ્રકચર/પાઇપ કલવર્ટ/બોક્ષ કલપર્ટન્ો આઠ માર્ગીય કરવાની કામગીરી કરવામાં આવશે.
ત્ોઓએ કહૃાું હતું કે, આ ઉપરાંત આઠ ફલાયઓવરમાં મુખ્યત્વે શેરથા ખાત્ો બ્ો, રાજપુર, ભાસરીયા, જગુદૃણ, મેવડ ખાત્ો મળી કુલ ૬ નવા ફલાયઓવર જ્યારે કલોલ અને છત્રાલ ખાત્ો વધારાના ચાર માર્ગીય ફલાયઓવર બનશે. વધુમાં આઠ સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે. જેમાં શેરથા પાસ્ો બ્ો, ઇફકો કલોલ પાસ્ો ૧, કલોલ શહેર ખાત્ો બ્ો, છત્રાલ પાસ્ો ૧ અન્ો નંદૃાસણ અને ગણેશપુરા પાસ્ો એક-એક અંડરપાસ બનશે. જ્યારે હયાત કલોલ આર.ઓ.બી.ની બાજુમાં નવો વધારાનો ચાર માર્ગીય આર.ઓ.બી. બનશે. આ પ્રોજેકટની કામગીરીના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
આ ટેન્ડરની મંજૂરી બાદૃ બ્ો વર્ષમાં કામગીરી પ્ાૂર્ણ કરવાનું આયોજન છે.

રિલેટેડ ન્યૂઝ