‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૬ નો પ્રારંભ કરાવતા ભૂપેન્દ્ર પટેલ
ભારત માત્ર ચિપ્સ જ નહીં પરંતુ ચિપ બનાવવાની મશીનરી, મટીરીયલ અને ટેસ્ટિંગ ઇકોસિસ્ટમ પણ વિકસાવશે:અશ્ર્વિની વૈષ્ણવ
ગુજરાત રોકાણકારોને રોકાણની સાથે સુરક્ષિત ભવિષ્યની ગેરંટી આપે છે:સંઘવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા જણાવ્યું કે, ગુજરાત પોલીસી સ્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ડેવલપમેન્ટ માટેની પોલિટીકલ વિલ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચિંરગમાં ફાસ્ટ મૂવર બની રહૃાું છે અને દૃેશના ગ્રોથ એન્જિન ગુજરાતને ટેક એન્જિન બનાવવાનો સ્પષ્ટ સંકેત આ કોન્ફરન્સ આપે છે.
આ સંદૃર્ભમાં તેમણે કહૃાું કે, ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીની વિઝનરી લીડરશીપમાં હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ સશક્ત કરી રહૃાું છે અને ઇન્ડિયા ઈઝ રેડી, ઈન્ડિયા ઈઝ રિલાયેબલ એન્ડ ઈન્ડિયા ડિલીવર્સનો જે વિશ્ર્વાસ તેમણે અપાવ્યો છે તેને આ ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સથી પાર પાડવાની નેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ’વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ અને ’આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિૃર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત ઉદ્યોગ જગતના દિૃગ્ગજો વિશેષ ઉપસ્થિત રહૃાા હતા.
મુખ્યમંત્રીએ કહૃાું કે, ધોલેરા જીૈંઇ હવે એક બ્લૂ પ્રિન્ટ નથી રહૃાું પણ ભારતનું સેમિકોન સિટી બનવા જઈ રહૃાું છે. ધોલેરા અને સાણંદૃમાં સેમિકન્ડક્ટર સેક્ટર માટે ભવિષ્યની જરૂરીયાતો મુજબનું ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લગ એન્ડ પ્લે ફેસેલિટી તથા લોજિસ્ટિક્સ વ્યવસ્થાઓ આધુનિક બનાવી છે.
મુખ્યમંત્રીએ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ ૨૦૨૬ને રાઈટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવતા ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના હસ્તે સાણંદૃમાં માઇક્રોન પ્લાન્ટની શરૂઆતથી દૃેશ માટે ટેકનોલોજીકલ યુગના રિવોલ્યુશનનો શંખનાદૃ થયો છે.
ત્ોમણે ઉમેર્યું કે, વિશ્ર્વના ઉદ્યોગો જ્યારે કાર્બન ફૂટપ્રિન્ટ અન્ો કાર્બન ટેક્સન્ો લઈન્ો િંચતામાં છે ત્યારે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ અન્ો રિન્યૂએબલ એનર્જી સ્ોક્ટરમાં અગ્રેસર રહીન્ો ગ્રીન ગ્રોથન્ો પ્રાથમિકતા આપ્ો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિકસ અને આઈટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સાણંદૃમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્તે માઈક્રોનના પ્રથમ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતે વિશ્ર્વના સેમિકન્ડક્ટર નકશા પર વિશેષ સ્થાન મેળવ્યું છે. આ સફળતા બાદૃ હવે સરકાર ’સેમીકોન ૨.૦’ લોન્ચ કરવા જઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને માત્ર ઉત્પાદૃન જ નહીં પરંતુ ડિઝાઇન, મશીનરી અને ટેલેન્ટનું વૈશ્ર્વિક કેન્દ્ર બનાવવાનો છે.
વડાપ્રધાનના વિઝન અને અમલીકરણ પર ભાર આપતા કેન્દ્રીય મંત્રીએ કહૃાું હતું કે, સેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન ભારતે ભૂતકાળમાં જોયું હતું, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં આ ક્ષેત્રે સ્પષ્ટ નીતિ અને સચોટ અમલીકરણ કરવામાં આવ્યું, તેણે આ સપનાને હકીકત બનાવી છે. વર્ષ ૨૦૨૧માં જ્યારે આ અંગે પ્રથમ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું, ત્યારે વડાપ્રધાનશ્રીએ ૪૫ મિનિટને બદૃલે ૩ કલાક સુધી દૃરેક વિગતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી, જે તેમની આ મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતા દૃર્શાવે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની આર્થિક ક્ષમતાના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ગુજરાત દૃેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તેમ છતાં, ભારતની કુલ મેન્યુફેક્ચિંરગ આઉટપુટમાં ૧૮ ટકાથી વધુ યોગદૃાન ગુજરાતનું છે. ભારતના કુલ ય્ડ્ઢઁ માં ગુજરાતનો હિસ્સો ૮ ટકાથી વધુ છે. દૃેશના કુલ નિકાસમાં ૩૦ ટકાથી વધુ અને કુલ કાર્ગો હેન્ડિંલગમાં ૪૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાતનો છે.
