સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ (જઈક) કંપનીએ 2025 માં તેમના વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના લોન્ચ સાથે કંપનીના વિકાસને વેગ આપ્યો છે. જઈક ‘હાથી સિમેન્ટ’, ‘સિધ્ધિ સિમેન્ટ’, ’સ્નોસેમ પેઇન્ટ્સ’, તેમજ વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં ‘હાથી વોલ પુટ્ટી’, ‘હાથી ટાઇલ એડહેસિવ’, ‘પ્રાઇમ અઅઈ બ્લોક અને બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર’નું વેચાણ કરે છે.
જઈક કંપની 1956થી સિમેન્ટ વ્યવસાયમાં છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા મજબૂત ડીલર નેટવર્ક દ્વારા ઘઙઈ, ઙઙઈ અને ઙજઈ જેવાં સિમેન્ટ ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની રાણાવાવ અને સિધ્ધિગ્રામ ખાતે પ્લાન્ટ્સ ધરાવે છે. “ગુજરાતની સૌથી વિશ્ર્વસનીય સિમેન્ટ બ્રાન્ડ બનવા”ના વિઝન સાથે, જઈક હંમેશા વિશ્વસનીય પ્રોડક્ટ અને સર્વિસની સાથે અગાઉ રજુ કરેલ સિમેન્ટ વેરિએન્ટ “હાથી પ્રાઇમ” ની જેમ સતત નવીનતા પણ ઑફર કરે છે.
27માર્ચ 2026, રામનવમીના તુરંત બાદ, જઈક એ ‘હાથી’ના ફ્લેગશિપ બ્રાન્ડ હેઠળ ‘હાથી પ્લસ’ કોમ્પોઝિટ સિમેન્ટ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર એમ. એસ. ગિલોત્રા દ્વારા, અને ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર શ્રી. રણધીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ કંપનીના ચેનલ પાર્ટનર્સ વચ્ચે ધામધૂમથી આ નવી સિમેન્ટ વેરિઅન્ટનું રાજકોટ ખાતે લોન્ચ કર્યું છે. ’હાથી પ્લસ’ કોમ્પોઝિટ સિમેન્ટ, જેમાં છે હાઇ ગ્રેડ ક્લિંકર, ફ્લાય-ઍશ અને રિએક્ટિવ સ્લેગનું શક્તિશાળી બ્લેન્ડ, જેને લાંબા ગાળાની મજબૂતી માટે ખાસ એન્જિનિયર કરવામાં આવ્યું છે. દાયકાઓના અનુભવ પરથી બનેલ ઇંઅઝઇંઈં ઙકઞજ નું એડવાન્સ ફોમ્ર્યુલેશન, જે 1956થી હાથી બ્રાન્ડની વિશ્ર્વસનીયતા, ઉત્કૃષ્ટતા અને સતત નવીનતાની પરંપરાને આગળ વધારે છે. ઇંઅઝઇંઈં ઙકઞજ કોમ્પોઝિટ સિમેન્ટ સ્ટ્રક્ચરને ભેજ, ક્ષાર અને કેમિકલ સામે પ્રતિકાર આપીને રિનફોર્સમેન્ટને કાટથી સુરક્ષિત રાખે છે અને લાંબું આયુષ્ય આપે છે. દરેક પ્રકારના બાંધકામમાં ટકાઉપણું અને મજબૂતી સુનિશ્ર્ચિત કરે છે.
